________________
ભરત બાહુબલિ
અધ્યા નામે નગર છે. ભગવાન ઋષભદેવ ત્યાં રાજ્ય કરે છે. ત્યાંના લેકેને ભગવાને બધું શીખવ્યું. ખાવું કેમ ને પીવું કેમ ઉઠવું કેમ ને બેસવું કેમ. કામ શીખવ્યું ને કળા શીખવી. રૂડો એ ધર્મ શીખવ્યું. પછી થયા સાધુ.
ભગવાનને સે પુત્ર. ભરત સૌથી મોટા. બાહુબલિ નાના. અધ્યાની ગાદી ભારતને આપી. તક્ષશિલા સેપ્યું બાહુબલિને. બીજા ભાઈઓને બીજા દેશ સંપ્યા.
ભરતના રાજયમાં બધે આનંદ આનંદ. પ્રજાને કોઈ પિડે નહિં ને ભુંડું કામ કરે નહિં. ચોર લુંટારાની બીક નહિં. ભરતરાજા ગરીબને બેલી ને દુખીઆને તારણહાર.
ભડવીર પણ જે તે નહિ. તેણે કર્યો વિચાર. લાવ્ય બીજા દેશો જીતું ને રાજાઓનો રાજા થાઉં.”
તેણે મોટા મોટા હાથી લીધા. પાણીપથા ઘેડા લીધા. શૂરા એવા સૈનિકે લીધા. આ લ્હાવ લશ્કર લઈને નીકળી પડે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com