________________
નથી ? વળી પ્રભુનઃનિવ
મહ મ
૩૨
શ્રી ગૌતમસ્વામી. નિર્વાણ હતું તે મને શામાટે દૂર મોકલ્યો ? સદા તમારી સાથે રહેનારને છેલ્લાં દર્શન પણ ન થયા. મારી સાથે એ દાવ કેમ રમ્યા? હા ! મારું જ હૃદય કઠોર છે. પ્રભુનું નિર્વાણ સાંભળી તે ચિરાઈ જતું નથી ! વળી વિચાર આવ્યઃ ભૂલે. નિર્મોહ પ્રભુમાં મેં મેહ રાખે તે મોહ દુર કરવાજ તેમણે દૂર મોકલ્યો હશે માટે એ મમતાથી સૂર્યું. મુનિને તે સર્વે સરખાં, કેઈપર મેહ કે દ્વેષ ઘટેજ નહિ” આમ વિચાર કરતાં તેમને કેવળજ્ઞાન થયું
ગતમસ્વામી હવે સર્વજ્ઞ થયા. પ્રભુ મહાવીરના અગીઆર મુખ્ય શિષ્યમાં તે સહુથી મેટા હતા એટલે બધાના તે નાયક બન્યા. તેમણે પ્રભુ આગળથી જે જે ઉપદેશ સાંભળે પુસ્તકેમાં રચના હતી, ચોદહજાર સાધુઓ, તેમના હાથ નીચે રહી પવિત્ર જીવન ગાળતા હતા.
બાર વર્ષ સુધી તેઓ દેશના જુદા જુદા ભાગમાં ફર્યા ને પ્રભુ મહાવીરને ઉપદેશ ખુબ જોરથી ફેલા.
છેવટે એક માસના ઉપવાસ કરી રાજગૃહમાં નિર્વાણ પામ્યા.
ૌતમસ્વામી જેવા કે ગુરૂ થયા નથી એટલે આપણમાં કહેવાય છે કે ગતમ સરખા ગુરૂ નહિ. વળી ગવાય
અંગુઠે અમૃત વસે, લબ્ધિતણ ભંડાર શ્રી ગુરુ દૈતમ સમરીએ, મન વંછિત દાતાર.
લાખો ભકતના હૃદયમાં રમી રહેલા ગુરુ ગૌતમને આપણા અગણિત વદન હે!
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com