________________
ભરત બાહુબલિ
ધણા ધણા દેશ જીત્યા. મોટા મોટા રાજાઓને હરાવ્યા. ઠાર ઠાર આણુ વર્તાવી. છ ખંડ જીતી પાછા ફર્યાં. ભરતને વિચાર આન્યાઃ બધાને જીત્યા. ખાકી રહ્યા માત્ર બાહુબલિ. પણ તેને જીતવા શી રીતે ? બાહુબલિ જેવા તેવા નહાતા. સિહુ જેવા બળવાન ને વાધ જેવા વિકરાળ. જમ જેવા તા તેના હાથ. આવાને તે કેમ પહેાંચાય કાઇથી ગાંજ્યા ન જાય. શત્રુએ એનું નામ સાંભળે તેા થથરી મરે.
૩૪
ભરતને ડર પેઠા. હાર થાય તે ? આબરૂના કાંકરાજ થાયને ! આખી દુનિયાને જીતનારી એક માણસથી હારે તે કેટલી શરમની વાત ! કદાચ જીત્યા તેાય શું ! લાંકા કહેશે કે નાનાભાઈનું રાજ્ય પડાવી લીધું. આતે સુડી વચ્ચે સાપારી.
ભરતે મેલાન્યા પ્રધાનને. કહ્યું: પ્રધાનજી ! પ્રધાનજી ! સાચી સલાહ આપે. અમારે આવ્યાં ધસટ. એક બાજુ ચક્રવર્તી થવાના માતુ. બીજી પાસે સગેાભાઈ. કચે રસ્તે ચાલવું !
પ્રધાન કહે, રાજાજી ! નાનાભાઈને કહેવડાવા કે માટાભાઇની આજ્ઞા માના. અમારે નથી જોઇતાં તમારાં રાજપાટ કે નથી ચઢવાં યુદ્ધે. માને તે ઠીક, ન માને તે કઈ ચક્રવર્તીપણુ જવા દેવાય !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com