________________
३०
શ્રી ગૌતમસ્વામી
ભાંગ્યું ન ભાંગે શાસન જેવુ, વંદુ તે વારવાર હૈા જિષ્ણુ દજી ! જગના ચિંતામણિ એક જિનરાજજી.
પછી આસપાલવના એક ઝાડ નીચે રાત્રિ ગાળી બીજા દ્વિવસે પ્રભાત થતાં મદિરાના દન કરી નીચે ઉતર્યા.
રસ્તામાં પેલા તાપસા તેમની રાહ જેતાજ ઉભા હતા કે કયારે પેલા મહાત્મા આવે તે અમે એમના શિષ્યા થઈએ. જ્યાં ગૌતમસ્વામી આવ્યા ત્યાં બધા તાપસાએ તેમને મસ્તક નમાવ્યાં. હાથ જોડી પેાતાને શિષ્ય બનાવવા વિનતિ કરી.
શ્રી ગૈતમસ્વામીએ બધાને (પંદરસાને) પેાતાના શિષ્યા બનાવ્યા. પછી આહાર લેવાના સમય થયા. તે વખતે ખીરનુ એક પાત્ર (ભિક્ષાનું વાસણ) ભરીને લાવ્યા.
બધા શિષ્યા માંહામાંહે વિચાર કરવા લાગ્યાઃ આ એક પાત્રમાંથી પદરસાને કેવી રીતે પારણાં થશે! શ્રી ગાતમે કશું; બધા પંગતમાં બેસી જાઓ. બધા બેઠા એટલે ગૈાતમસ્વામીએ પેાતાની લબ્ધિથી ખધાને ખીરનું ભાજન કરાવ્યું. આથી શિષ્યાની શ્રદ્ધા તેમના પર અપાર થઈ. હવે ગતમસ્વામી ખેલ્યાઃ ચાલે આપણે ગુરુદેવ પાસે જઈએ, શિષ્યા કહે, સ્વામી ! શું આપને પણ ગુરૂ છે! રસ્તામાં શુભ વિચારો કરતાં મધા તાપસેા પવિત્ર થયા અને તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.
શ્રીગાતમ પદરસેા શિષ્ય સહિત પ્રભુ મહાવીર આગળ આવ્યા અને તેમને વંદન કર્યું, પછી શિષ્યાને કહ્યુંઃ શિષ્યા !
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com