________________
શ્રી ગૌતમસ્વામી
:૩: એક મોટી સભા ભરાઈ છે. વચ્ચે પ્રભુ મહાવીર બેઠા છે. શું તેમની કાંતિ! શું તેમને પ્રભાવ! તેઓ અમૃત વાણીથી ઉપદેશ દઈ રહ્યા છે. સહુ એક ધ્યાને તે સાંભળે છે.
એવામાં ગૌતમ આવ્યા. આગળ તે ચાલે છે. પાછળ તેમના શિષ્યો ચાલે છે. ગતમે દૂરથી પ્રભુ મહાવીરને જોયા ને ઠંડા પડી ગયા. તેમનું તેજ જ ન ખમાયું. થોડીવાર એકીટસે જોઈ ગૌતમ આગળ વધ્યા. પ્રભુ મહાવીર મધુરસાદે બેલ્યાઃ ગતમ! આવો. મૈતમ વિચારવા લાગ્યા મારું નામ આ કયાંથી જાણે ! પણ હશે. મારા જેવા મેટા આચાર્યનું નામ કેણ ન જાણે !
હવે તમે વિચાર્યું. જે આ સર્વજ્ઞ હશે તે મારા મનની શંકા દૂર કરશે. તેઓ મહા વિદ્વાન. પણ તેમને એક બાબતની શંકા રહી ગયેલી. જીવ હશે કે નહિ. પ્રભુ મહાવીરે તેમનું સમાધાન કર્યું. આથી ઐતમ ઉપર તેમની અજબ અસર થઈ. તમને ગર્વ ગળી ગયો. તે બોલ્યા પ્રભુ! હું તમારે શરણે છું હું મૂર્ખ આપની પરીક્ષા લેવા આવ્યું હતું પણ મારીજ પરીક્ષા થઈ ગઈ. હે નાથ ! મારાપર કૃપા કરી સાચો ધર્મ સમજાવે.
પ્રભુ મહાવીરે તેમને સાચે ધર્મ સમજો એટલે તે પિતાના શિષ્યો સાથે પ્રભુના ત્યાગી શિષ્ય બન્યા. આ ઈદ્રભૂતિ ગૌતમ તેજ શ્રી ગણધર ગોતમ સ્વામી. તેમને ઘણા શિષ્ય હોવાથી તે ગણધર ગણાયા. થોડી વાર પછી બીજા આચાર્યે આવ્યા. તે બધાય પણ ગાતમની માફક જીતાઈ ગયા. તેઓએ પોતાના શિષ્યો સહિત દીક્ષા લીધી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com