________________
૨૪
શ્રી ગૈાતમસ્વામી
જણાયું કે બધા લેાકેા બગીચાની ખીજી બાજુએજ જાય છે. ગૌતમ આ જોઈ અચ'એ પામ્યાઃ આ શું ? લેાકેા અહીં કયાં જાય છે? તે ખેલ્યાઃ બટુકે (શિષ્યા!) તપાસ કરા આ શેની ધમાલ છે? ખટુકી તપાસ કરવાને ઉપડયા. ત્યાં વાકા અંદર અંદર વાતા કરે. ધન્ય આજના દિવસ ! ધન્ય આજની ઘડી ! શ્રી સર્વજ્ઞના દર્શન થશે. આપણી જન્મારો સફળ થશે. ખટુકાએ આ વાત આવીને ગાતમને જાહેર કરી.
ગીતમ તા આ વાત સાંભળી
આલાજ બની ગયા. તરતજ માલી ઉઠયાઃ હે...! સવજ્ઞ કેવા ? સર્વજ્ઞ કાણુ છે ? સર્વજ્ઞ કોઈ હોયજ નહિ, નક્કી તે જાદુગર ખીચારા હશે. ભાળા કાકાને છેતરતા હશે. લાન્ચ મારી બ્રાહ્મણ તરીકેની ફરજ મજાવું. એ જાદુગરનું કપટ ઉઘાડું પાડી લેાકાને છેતરતાં અટકાવું.
તે ખેલ્યા: ભાઈ અગ્નિભૂતિ !
અગ્નિભૂતિ—શા હુકમ છે. વડીલના ? ગાતમ—આ જાદુગરની હું તપાસ તમે યજ્ઞનું કામ ચલાવો.
કરવા જાઉં છું. અગ્નિભૂતિ—પૂજ્ય મોટાભાઈ! અમે ખલા એ કામ કરવા તૈયાર છીએ તે આપને જાતે જવાની શી જરૂર છે ? અમને એ કામ સાંપા એટલે એ જાદુગરનું કપટ ઉઘાડું પાડીશું.
ગાતમ——ના, એમાં તમારૂં કામ નહિ, હું જાતે જઈનેજ તપાસ કરીશ. એમ કહીને પાતાના શિષ્યાને લઈને ચાલ્યા. સહુએ એટલી ઉઠયાઃ તમારૂં કામ સફળ થજો. વિજય કરીને વહેલા આવો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com