Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
२४
अनुयोगद्वारसूत्रे देखता है-वह ज्ञान अवधिज्ञान है ऐसा यह अवधिज्ञान चारों गतियों के जीवों को इन्द्रियां और मन की सहायता के बिना अधेिज्ञानावरणीय कर्म के क्षयोपशम से होता है।
शंकाः-शास्त्रकारों ने मनुष्य और तिर्यचगति के जीवों को जो अवधिज्ञान कहा है वही क्षयोपशम निमित्तक कहा है-फिर यहां चारों गतियों के जीवों को जो अवधिज्ञान होता है वह योपशम निमित्तक होता है ऐसा क्यों कहा-तो इस शंका का समाधान इस प्रकार से है कि अवधिज्ञान की उत्पत्ति नियमतः अवधिज्ञानावरणीय कर्म के क्षयोपशम से ही होती है-परन्तु इस क्षयोपशम में जहां व्रत, नियम, आदि अनुष्ठान की अपेक्षा रहती है-यह क्षयोपशम निमित्तक कहलाता है ऐसा अवधिज्ञान मनुष्य और तिर्यचों के होता है। जिस अव धज्ञान में इनकी अपेक्षा न हो किन्तु भव जन्म लेना ही कारण हो वहां वह अवधिज्ञान इन गुणों की अपेक्षा बिना ही अवधिज्ञाना बरणीय कर्म के क्षयोपशम से उत्पन्न हो जाता है। ऐसा अवधिज्ञान देव और नारकियों को होता है । अन्तरंग कारण इन दोनों प्रकार के अवधिज्ञानों
છે. ઈન્દ્રિ અને મનની સહાયતા વિના રૂપી પદાર્થોને જોઈ શકનારૂં આ અવધિજ્ઞાન, અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયથી ચારે ગતિના છોમાં ઉત્પન્ન થતું હોય છે.
શંકા-–શાસ્ત્રકારોએ તે એવું કહ્યું છે કે મનુષ્ય અને તિર્યંચગતિના અને જે અવધિજ્ઞાન થાય છે તે ક્ષપશમ નિમિત્તક હોય છે. છતાં આપ શા કારણે એવું કહે છે કે ચારે ગતિના જેને અવધિજ્ઞા વરણીય કર્મના ક્ષયે પશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ શકે છે?
સમાધાન-અવધિજ્ઞાનની ઉત્પત્તિ તે નિયમથી જ અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી જ થાય છે, પરંતુ આ ક્ષપશમમાં જ્યાં વ્રત, નિયમ આદિ અનુઠાનની આવશ્યકતા રહે છે, ત્યાં તે અવધિજ્ઞાનને ક્ષયે પશમનિમિત્તક કહેવામાં આવે છે. એવા ક્ષપશમનિમિત્તક અવધિજ્ઞાનને સદભાવ મનુષ્ય અને તિર્યમાં જ હોય જે અવધિજ્ઞાનમાં તેની આવશ્યકતા ન હોય પણ ભવ જ (જન્મ લેવો એજ) કારણ રૂપ હોય, ત્યાં આ ગુણોની અપેક્ષા વિના જ અવધિજ્ઞાનાવરણ કર્મના ક્ષપશમથી અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. એવા અવધિજ્ઞાનને સદૂભાવ દે અને નારકમાં હોય છે. આ રીતે આ બંને પ્રકારના અવધિજ્ઞાનમાં અન્તરંગ કારણ તે સમાન જ છે. અવધિજ્ઞાનાવરણીય કર્મને પશમ જ તે બન્નેમાં અને રંગ કારણ છે. તે કારણે “અવધિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયે પશમથી ચારે ગતિના જીવોમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થાય છે. આ પ્રકારના કથનમાં કઈ દેષ સંભવ નથી.
For Private and Personal Use Only