Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद्वारपत्रे रहितः सर्वज्ञस्तस्य वचनम्-आप्त वचनम् । तदर्थाध्यवसाय (निर्णय) रूपं ज्ञानं श्रुत ज्ञानमिति । श्रुतज्ञानं प्रति शब्दस्य निमित्तकारणतया शब्देऽपि श्रुतव्यपदेशो भवति । ज्ञानभेदव्यवस्थायां श्रुतशब्दः श्रवणार्थवाचीत्यभिधेयम् ॥२॥
(३) अवधिज्ञानम्-अपधानमवधि-इन्द्रिय नोइन्द्रिय निरपेक्षस्य आत्मनः साक्षादर्थ ग्रहणम्, अवधिरेवज्ञानम् अवधिज्ञानम् । अथवा-'अब' शब्दोऽधःशदार्थः। अव=अधः विस्तृत वस्तु धीयते-ज्ञायतेऽनेनेत्यवधिः । अवधिश्चासौ तज्ज्ञान चेत्यवधिज्ञानम् । विस्तृतविषयकं ज्ञनमित्यर्थः । यथा-अनुत्तरोपपातिका देवा अवधि ज्ञानबलेन, भगवन्तमापृच्छय जीवादितत्वम्वरूपं निर्धारयन्ति । विशिष्ट व्यक्ति का नाम आप्त है। जिसे सर्वज्ञ कहा जाता है। उसके बचन का नाम आप्तवचन है। उनके द्वारा प्रतिपादित अर्थरूप जो आगम है. उस आगम का निर्णयरूप ज्ञान श्रुतज्ञान है। श्रुतज्ञान के प्रति शब्द निमित्तकारण होता है एतावता निमित्त कारण की अपेक्षा लेकर शाद में भी श्रुत का व्यवहार होता है । परन्तु ज्ञान भेद की व्यवस्था में श्रुतशब्द श्रवण जन्यज्ञान प अथ का बाची लिया गया है ।
"अवधानमवधिः" अर्थात् इन्द्रियों एवं मनकी सहायता के विना केवल आत्मा से ही द्रव्य क्षेत्रकाल और भाव की मर्यादा लेकररूपी पदार्थों को जो साक्षात्रूप से ग्रहण करनेवाला ज्ञान होना है उसका नाम अवधि है ।
अथवा-अवविज्ञान में जो अपशब्द है वह अधःशब्द के अर्थ को कहने वाला है । इसलिये जिसज्ञान के द्वारा नीचे का विषय विस्ताररूप से "धीयते" जाना जाता है । वह अवधिज्ञान है तात्पर्य इसका यह है कि जब સમાસ અહીં સમજવું જોઇએ. રાગ, દ્વેષ આદિથી રહિત વિશિષ્ટ વ્યક્તિને આપ્ત કહે છે. સર્વને જ એવાં આપ્ત કહી શકાય છે. તે સર્વજ્ઞના વચનને આપ્તવચન કહે છે, તેમના દ્વારા પ્રતિપાદિત અર્થ રૂપ જે આગમ છે, તે આગમના નિર્ણયરૂપ જ્ઞાનને જ શ્રુતજ્ઞાન કહે છે. શ્રત જ્ઞાનની પ્રાપ્તિમાં શબ્દરૂપ નિમિત્ત પરમ્પો કારણ ૩પ હોય છે. તેથી નિમિત્ત કારણની અપેક્ષાએ શબ્દમાં પણ શ્રુત શબ્દને વ્યવહાર થાય છે પરંતુ જ્ઞાનના ભેદોની વ્યવસ્થામાં મૃત શબ્દને શ્રવણુજન્ય જ્ઞાનરૂપ અર્થને વાચક લેવામાં આવેલ છે. __ (3) "अवधानमवधिः" भवधिज्ञान
ઈન્દ્ર અને મનની સહાયતા વિના કેવળ આત્મા દ્વા જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદાની અપેક્ષાએ રૂપી પદાર્થોને સાક્ષાતરૂપે ગ્રહણ કરનારું જે જ્ઞાન છે, તેને અવધિજ્ઞાન કહે છે. અથવા-અવધિજ્ઞાનમાં જે “અવ ઉપસર્ગ છે તે અધઃ શબ્દના અર્થને વાચક છે. તેથી જે જ્ઞાન દ્વારા નીચેના વિષયનું विस्तृत ३५ "धीयते" ज्ञान थाय छ, ते ज्ञानने अवधिज्ञान । છે. આ કથનનું તાત્પર્ય નીચે પ્રમાણે છે-અવધિજ્ઞાનનું ક્ષેત્ર આંગળના અસંખ્યાતમાં
For Private and Personal Use Only