Book Title: Anuyogdwar Sutram Part 01
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
अनुयोगद्वारसूत्रे ननु आभिनिवाधिकाऽपरपर्यायमतिज्ञानमेव श्रुतज्ञानं सम्पद्यते यथा मृत्तिकै घटः, तन्तुरेव पटः तर्हि श्रुतज्ञानस्य पृथगुपादानं भगवता किमर्थ कृतम् ? उच्यते दृष्टान्तद्वयमिदं विषमम्, यथा घट प्रादुर्भावे-पिण्डाकारा मृत्तिका प्रणश्थति, पटोत्पत्तौ सत्यां तन्तुपुजश्च तथा श्रुतज्ञाने समुत्पन्ने मतिज्ञानं न प्रणश्यति ।
शंका--जब श्रुतज्ञान का कारण मतिज्ञान है कि जिसका दूसरा नाम आभिनिबोधिकज्ञान है भी तब जिस प्रकार मिट्टीरूप कोरण घटकार्यरूप से परिणम जाता है उसी प्रकार से मतिज्ञान भी श्रुत ज्ञानरूप से परिणम जावे गा-अथवा जिस प्रकार मिट्टी ही घट बन जाती है, और तन्तु ही पट बन जाया करते हैं इसी तरह से मतिज्ञान भी श्रुतज्ञान हो जावेगा-तो फिर सूत्र कारने श्रुतज्ञान का पृथकूरूप से पाठ सूत्र में क्यों रखा है ? -- उत्तर-ये दोनों दृष्टान्त ही विषम हैं क्यों कि
इस प्रकार की मान्यता में मतिज्ञान का विनाश प्रसक्त होगा-हम देखते हैं कि जब घट को उत्पत्ति होती है, तब पिण्डाकार मृत्तिका का विनाश होता है और पट की उत्पत्ति में तन्तुपुंज का । परन्तु जब श्रुतज्ञान होता है तब मतिज्ञान का अभाव नहीं होता है । क्योंकि एक आत्मा में एक साथ चार ज्ञान तक होना सिद्धान्तकारों ने माना है। यदि श्रुतज्ञान के सझाव में मतिज्ञान का अभाव स्वीकार किया जावे तो यह सिद्धान्त विरुद्ध कथन
શંકા–જે મતિજ્ઞાન અથવા આમિનિબેધિક જ્ઞાનને જ કૃતજ્ઞાનના કારણરૂપ માનવામાં આવે, તે જેમ માટીરૂપ કારણ ઘટકાર્યરૂપે પરિણમી જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રુતજ્ઞાનરૂપે પરિણમી જશે, અથવા જે પ્રકારે માટી જ ઘડારૂપે પરિ. શુમિત થઈ જાય છે, એ જ પ્રમાણે મતિજ્ઞાન પણ શ્રતજ્ઞાનરૂપે પરિણમિત થઈ જશે. તે પછી સૂત્રકારે શ્રુતજ્ઞાનને અહીં પૃથરૂપે (એક જુદા જ જ્ઞાનરૂપે) શા માટે प्रतिपाहित यु छ?
ઉત્તર–આ બને દષ્ટાન્ત જ વિષમ છે, કારણ કે આ પ્રકારની માન્યતામાં તે મતિજ્ઞાનને વિનાશ થવાની વાત માનવાને પ્રસંગ ઉદ્ભવશે. આપણે એ વાતને તે પ્રત્યક્ષ દેખી શકીએ છીએ કે જ્યારે ઘટ (ઘડા)ની ઉત્પત્તિ થાય છે ત્યારે માટીના પિંડાને વિનાશ થઈ જાય છે અને જ્યારે પટ (કાપડીની ઉત્પત્તિ.થાય છે ત્યારે તંતુપુજને નાશ થઈ જાય છે. પરંતુ જયારે શ્રુતજ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યારે મતિજ્ઞાનને વિનાશ થઇ જતો નથી, કારણ કે એક આત્મામાં એક સાથે ચાર જ્ઞાનને સદુભાવ હોઈ શકે છે, એવું સિદ્ધાન્તકારેએ સ્વીકારેલું છે. જે કૃતજ્ઞાનને સદભાવ હોય ત્યારે મતિજ્ઞાનને અભાવ હોય છે એવું માનવામાં આવે, તે તે માન્યતા તે
For Private and Personal Use Only