Book Title: Agam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
स्थानाङ्गसूत्रे घनः पिण्डीभूतो वातविशेषः । वातपतिष्ठितः-धनवाताश्रितः उदधिः-घनोदधिः, सच हिमशिलावज्जलनिचयः । उदधिप्रतिष्ठिता-घनोदधिसमाश्रिता पृथिवी तमस्तमादिरूपा १। यद्यपि ' ईपत्याग्भारा पृथिवी आकाशप्रतिष्ठिता' इत्यादिक्रमेणापि लोकस्थितिर्वक्तुं शक्या, तथापि 'आगासपइठिए वाए' इत्यादि क्रमेण या लोकस्थितिरुक्ता, सा अघोभागादारभ्यैय लोकस्थिति भवतीति सूचयितुमिति । अथ दिशोऽधिकृत्य गत्यागत्यादि निरूपयन् चतुर्दशमूत्राण्याह'तो दिसाओ' इत्यादि दिश्यते-व्यपदिश्यते पूर्वादितया वस्त्वनयेति दिक फिर उसके ऊपर घनयात है. यह घनवात तमस्तमा आदि नाम की जो नरक पृथिवियां हैं उनका आधारभूत है अतः उनके यह अधोवर्ती है
और अत्यन्तघनरूप पिण्डीभूत है इस घनवात के आश्रित जो उदधि है वह घनोदधि है यह घनोदधि हिमशिला की तरह जल का निचय. समूह रूपहै इस घमौदधिके आश्रित तमस्तमादिरूप पृथिवियाह । यद्यपि " ईषत्प्रागभारा पृथिवी आकाशप्रतिष्टित" इत्यादि क्रम से भी लोकस्थिति कह सकते है फिर भी " आगसपइट्टिए वाए” इत्यादि क्रम से जो लोकस्थिति कही गई है वह इस अभिप्राय से कही गई है कि अधोभाग से लेकर ही लोकस्थिति होती है। ___ अब सूत्रकार दिशा को लेकर गति आगति का निरूपण करने के निमित्त १४ सूत्रों का कथन करते हैं-" तओदिसाओ" इत्यादि पूर्वादिरूप से वस्तु जिसके कारण कही जाती है वह दिशा है, यह दिशा ઘનવાત છે. તે ઘનવાત તમતમા આદિ જે સાત નારકે છે તેમના આધારરૂપ છે. તેથી તે તેમની નીચે રહેલો છે અને અત્યન્ત ઘનરૂપ-પિંડીભૂત છે. આ ઘનવાતને આશ્રિત જે ઉદધિ છે તેનું નામ ઘનેદધિ છે. તે ઘનોદધિ હિમશિલાની જેમ પાણીના નિચય (ભંડાર) રૂપ છે. આ ઘને દધિને આશ્રિત તમસ્તમા આદિ નરક છે. જો કે “આકાશ પ્રતિષ્ઠિત ઈષત્નાભારા પૃથ્વી ? ઇત્યાદિ ક્રમથી પણ લેકસ્થિતિનું કથન કરી શકાય છે, છતાં પણ “આકાશ પ્રતિષ્ઠિત વાયુ” ઈત્યાદિ કમથી જે લેકસ્થિતિ કહેવામાં આવી છે તે એ અભિપ્રાયથી જ કહી છે કે અધે ભાગથી લઈને (શરૂ કરીને) જ લેકસ્થિતિ હોય છે.
હવે સૂત્રકાર દિશાઓને અનુલક્ષીને ગતિ, આગતિનું નિરૂપણ કરવા નિમિત્તે ૧૪ સૂત્રનું કથન કરે છે. તે સૂત્રે આ પ્રમાણે છે –
" तओ दिसाओ" त्यादि
અમુક વસ્તુ પૂર્વ આદિમાં છે એવું જેને કારણે કહેવાય છે, તેનું નામ દિશા છે. તેના ત્રણ ભેદ નીચે પ્રમાણે છે-(૧) ઉર્વદિશા, (૨) અદિશા
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨