________________
અસંયત સમ્યગ્દષ્ટિ
અસંયત સમ્યગ્દષ્ટિ : અવિરતિસમ્યક્ત્વ. પૃથ્વી આદિ જીવોના ઘાતરૂપ તથા ઇન્દ્રિય વિષયોમાં તિરૂપ અસંયમ ચારિત્રમોહનીયના ઉદયથી હિંસાદિ યુક્ત તથા વ્રત સંયમના અભાવરૂપ, પરંતુ દર્શનમોહના ઘટવાથી સમ્યગ્ શ્રદ્ધાયુક્ત છે.
અસંસારઃ સંસારની અવસ્થારહિત મોક્ષ.
વેદનીયકર્મની
અસાતાવેદનીય : અસાતાની પ્રકૃતિ; જેના વડે શરીરમાં રોગ, પીડા, અસુખ પેદા
થાય.
અસાધારણ : ખાસ લક્ષણ; જેમ આત્માનું ચેતનત્વ, જડનું સ્પર્શાદિ. અસાવધકર્મ : હિંસાદી પાપ આરંભરહિત નિરવદ્ય ક્રિયા. નિરવધ શ્રાવકને સામાયિકમાં અને સાધુજનોને જાવજીવ હોય છે. યત્નાસહિત ક્રિયા.
અસાંવ્યવહારરાશિ : જે જીવો નિગોદમાંથી કદાપિ નીકળ્યા નથી, અન્યભવનો વ્યવહાર જેમને થયો નથી તે જીવોની દશા.
અસિકર્મ : શસ્ત્રથી થતી સાવધ ક્રિયા. કર્મભૂમિમાં હોય.
અસિદ્ધત્વ : અનાદિકર્મબદ્ધ આત્માની કર્મોના ઉદયવાળી પર્યાય. દસમા ગુપ્તસ્થાન સુધી આઠ કર્મોના
Jain Education International
૩૪
જૈન સૈદ્ધાંતિક ઉદયથી હોય છે. અગિયારમે, બારમે, સાત કર્મોના ઉદયથી સયોગી, અયોગી કેવળીને ચાર અઘાતી કર્મોના ઉદયથી
અસિદ્ધત્વ પર્યાય હોય. અસિદ્ધત્વ હેત્વાભાસ : જેમાં સત્તાના પક્ષનો અભાવ હોય, કોઈ નિશ્ચય ન હોય. જેમકે શબ્દ ઇન્દ્રિયજનિત છે પરંતુ ચક્ષુથી જાણી શકાતો નથી. કાનથી સાંભળી શકાય છે. અસિધારા ઃ તલવારની ધાર. અસિપત્ર ઃ તરવારની ધાર જેવાં પાન
જે નકભૂમિમાં હોય છે. અસુર જેની હિંસાદિ પાપપ્રવૃત્તિમાં રતિ હોય તે અસુર દેવો છે. કેટલાક દેવો ત્રીજી ન૨૭ સુધી જઈને ત્યાંના જીવોને દુઃખ આપે છે. કેટલાક અસુરદેવો શુભ આચારવાળા છે.
અસૂયા ઃ ઈર્ષા. અદેખાઈ. પરની વૃદ્ધિ ખમી ન શકે.
અસૂનૃત ઃ અસત્ય નહિ. અસ્તિત્વ ઃ સ્વભાવની વિદ્યમાનતાને
અસ્તિત્વ કહે છે, તે ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય યુક્ત દ્રવ્યની સત્તા છે. જુદા જુદા પદાર્થોનું અલગ અલગ અસ્તિત્વ તે અવાંતર સત્તા છે. છએ દ્રવ્યોમાં તેમના દ્રવ્ય, ગુણ, પર્યાય દરેકની અલગ સત્તા સમસ્ત ભેદ પ્રભેદમાં વ્યાપ્ત
For Private & Personal Use Only
www.jainelibrary.org