________________
શબ્દપરિચય
આચાર,
આચારમાંનો છઠ્ઠો સમ્યક્ત્વના આઠ ગુણમાંથી એક ગુણ. શ્રદ્ધાનું દૃઢપણું.
૧૦૯
દક્ષ ઃ એક નામ છે. તેનો અર્થ કુશળ ચતુર, પ્રવીણ થાય.
દગ્ધ : બળેલું, દાઝેલું. દત્તાદાન બીજાએ હર્ષથી આપેલી વસ્તુ લેવા.
:
દત્તિ દાન, જરૂરિયાતવાળા જીવોને દયાપૂર્વક શુદ્ધ ભાવથી તેના ભયને દૂર કરવો. ઇત્યાદિ.
દધિ : દહીં, લઘુ વિગઈ. દધિમુખ : નંદીશ્વર દ્વીપ ઉપર સોળ શ્વેત પર્વત છે. તે દરેક પર એક એક જિન-મંદિર છે. દન્તાલી : ખેતરમાં જુદા જુદા સ્થાને કરેલા અનાજના ઢગલાને ભેગું કરવામાં વપરાતું સાધન. દરિદ્ર : ગરીબ, દીન.
દર્પ : અહંકાર, કપટ, ગર્વસહિત હાસ્યાદિ ચેષ્ટા કરવી.
દર્શક : જોના૨.
દર્શન : ધાર્મિક સંપ્રદાયોના મતની અલગ અલગ સૈદ્ધાંતિક દૃષ્ટિદર્શન. દર્શનના મુખ્ય છ પ્રકાર ભારતમાં મનાય છે. મુખ્યત્વે દર્શનનો હેતુ ઉત્તમ જીવનવિકાસનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો છે. દર્શનના
Jain Education International
દર્શન ઉપયોગ
પ્રરૂપક મેધાવી - દ્રષ્ટા હોય છે. છ દર્શન-બૌદ્ધ, નૈયાયિક, સાંખ્ય, જૈન, વૈશેષિક, જૈમિનીય. તેના ભેદ ઘણા છે. દરેક દર્શન કોઈ એક નય ગર્ભિત હોય છે. જૈનદર્શન અનેક નયાશ્રિત છે. મુખ્ય સાત નયમાં દરેક દર્શનનો સમન્વય થાય છે. વૈદિક દર્શન છ દર્શનની સ્થાપના કરે છે. દરેક એક એક નયને પ્રસિદ્ધ કરે છે. મોક્ષમાર્ગને બતાવે તે દર્શન દૃષ્ટિ છે.
દર્શન ઉપયોગ : જીવની ચૈતન્યશક્તિ દર્પણ જેવી સ્વચ્છ છે. જીવની ચૈતન્યશક્તિ શેયાકારોના પ્રતિબિંબને ગ્રહણ કરે છે. તે ચેતનાનું નિજપ્રતિભાસ દર્શન છે. જેમ પ્રતિબિંબને વિશિષ્ટ સ્વચ્છતા ગ્રહણ કરે તે પરિપૂર્ણ દર્પણ છે. તેમ વિશિષ્ટ જ્ઞાન દર્શન પરિપૂર્ણ ચેતના છે. આ દર્શનરૂપ અંતરચૈતન્ય પ્રકાશ સામાન્ય નિર્વિકલ્પ છે. દર્શન ઉપયોગ એક શેયથી બીજા જ્ઞેય ૫૨ જાય તે બંનેની વચ્ચેનો સમય નિર્વિકલ્પ છે. જ્ઞાનરૂપ ઉપયોગ વિશેષ હોવાથી સવિકલ્પ છે. જેમ દર્પણ અને પ્રતિબિંબ એકસાથે દેખાય છે. તેમ મહાનયોગીઓને દર્શન તથા જ્ઞાન ઉપયોગ યુગપત્ પ્રતિભાસિત
For Private & Personal Use Only
-
www.jainelibrary.org