________________
પરલોક
માનવો - ત્રણે લોકથી પૂજિત છે. સિદ્ધ, આચાર્ય,
અરિહંત, ઉપાધ્યાય, સાધુ પંચપરમેષ્ઠી તત્ત્વ છે, તે પાંચે. આત્માની વિકસતી અવસ્થા છે. આ પંચપરમેષ્ઠિ મંત્ર સ્વરૂપ છે. પરલોક ઃ નિશ્ચયથી શુદ્ધ સ્વભાવનું અવલોકન, નિર્વિકલ્પ સમાધિનું અનુભાવન. વ્યવહા૨થી સ્વર્ગ કે મોક્ષ પરલોક છે.
પરલોક ભય ઃ આવતા ભવમાં દુ:ખ, રોગનો ભય થવો.
૧૪૬
પરવ્યપદેશ : દાનનો દોષ છે. પોતાની વસ્તુ હોવા છતાં દાન ન આપવાની વૃત્તિથી તે વસ્તુ અન્યની કહેવી. અથવા તે વસ્તુના દાતા અન્ય છે તેમ કહેવું. શ્રાવકના બારમા વ્રતનો અતિચાર. પરસમય : આત્મભાવ સ્વસમય છે. તે
સિવાયના સર્વ ભાવ સર્વ પદાર્થો આત્મા માટે પ૨સમય છે. પરંપરા : આગળથી ચાલ્યું આવતું. જેમ કે આગમ પરંપરા, આચાર્ય પરંપરા વગેરે. પરંપરાપ્રયોજન ઃ કાર્ય કરવામાં જે સીધું કારણ ન હોય પણ પરંપરાએ કાર્યનું જે કા૨ણ બને. ઘીનું અનંતરકારણ માખણ. પરંપરાકારણ દૂધ.
પાઃ ઉત્કૃષ્ટ, સમસ્ત કર્મોનો નાશ
Jain Education International
જૈન સૈદ્ધાંતિક થવાથી સ્વભાવનું ઉત્પન્ન થવું તે. પરાઘાતનામ કર્મ ઃ પોતે સશક્ત છતાં પરાઘાત નામકર્મના ઉદયથી અન્યના શસ્ત્રાદિ વડે વ્યાઘાત પામવો, અથવા પોતાના જ શરીરમાં અન્યનો ઘાત કરવાવાળા પુદ્ગલોની પ્રાપ્તિ થવી. જેમ કે સર્પમાં ઝેર, વીંછીમાં ડંખ, સિંહ, વાઘના નહોર. વનસ્પતિમાં વિષ, ધતૂરો, પરાઘાત નામકર્મની પ્રકૃતિનો આવો બંધ-ઉદય છે. પરાય : કોઈ પણ ક્ષેત્રમાં હાર થવી. પાવાપરત્વ : પરત્વ અપરત્વ.
દૂરવર્તી પદાર્થ પર અને સમીપવર્તી પદાર્થ અ૫૨ કહેવાય છે. જેમ આપણાથી ઋષભદેવ ૫૨ અને મહાવીર સ્વામી અ૫૨ (દૂર-નજીક), કાળદ્રવ્યનો વિશેષ પર્યાય, કાળની અપેક્ષાએ નાનામોટાપણું,
પરાવર્તના ઃ શીખેલું પુનઃ પુનઃ સંભાળી જવું. સ્વાધ્યાયનો ત્રીજો ભેદ. પરાવલંબી : અન્ય ૫૨ આલંબન –
આશ્રયવાળું, પરાધીન. પરિકર્મ : દૃષ્ટિ પ્રવાદ અંગનો પ્રથમ ભેદ.
-
:
પરિગૃહીતા : જેનો કોઈ પુરુષ ભર્તા છે. પરિગ્રહ મૂર્છા પરિગ્રહ છે. લોભ કષાયના ઉદયથી વિષયોનો સંગ અને વસ્તુઓનો સંગ્રહ પરિગ્રહ
For Private & Personal Use Only
www.jainelibrary.org