Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
બૃહત
બૃહત : મોટું.
બૃહતકાય : મોટી કાયાવાળું. બેઇન્દ્રિય ઃ
:
૪૧૦
સ્પર્શ અને સેન્દ્રિય
:
ધરાવતા જીવો. બોધિચમાં જગતનો ઉદ્ધાર કરનાર, તત્ત્વજ્ઞાન માટે પર્યત્ન કરનાર વ્યક્તિનું વિશેષ આચરણ. બોધિત: જેને બોધ કરવામાં આવ્યો
હોય તે. બોધિદુર્લભત્વ : મોક્ષના બીજરૂપ
સમ્યક્ત્વ પ્રાપ્ત કરવાની દુર્લભતા. બોધિદુર્લભભાવના-અનુપ્રેક્ષા : બોધિબીજરૂપ સમ્યક્ત્વ પ્રાપ્ત કરવું કેવું દુર્લભ છે તેનું ચિંતન. જીવને શુદ્ધ દૃષ્ટિની પ્રાપ્તિ થવી દુર્લભ છે. તેવું ઊંડાણથી વિચારવું તે અનુપ્રેક્ષા બાર ભાવના માંહેની ૧૧મી
ભાવના.
બોધિની બોધ કરનારી પુસ્તિકા.
:
(સ્ત્રી)
બોધિબીજ: સમ્યક્ત્વ. બોધિલાભઃ સમ્યક્ત્વની પ્રાપ્તિ. બોધિસત્ત્વ : અનેક જન્મોનાં શુભ કર્મો કર્યા બાદ ઊંચી કક્ષાએ પહોંચેલો જીવ. પૂર્ણ જ્ઞાનના માર્ગ પરનો સાધુ. (ગૌતમલિપિ)
બૌદ્ધિક : બુદ્ધિને લગતું. બૌધ્યષ્ટા : જ્ઞાન.
બ્રહ્મ : જીવન - જગતના ઉપાદાન અને નિમિત્ત કારણરૂપે સ્વીકારાયેલું
Jain Education International
સરળ
અનાદિ અનંત એક પરમતત્ત્વ, પરમાત્મા, પરમેશ્વર. આત્મા પરમબ્રહ્મથી ઉત્તરની કોટિનું (વેદાંત). મિથ્યા જગતની ઉત્પત્તિના કારણભૂત મનાયેલું માયિકતત્ત્વ. (શાંકરવેદાંત)
બ્રહ્મગુપ્તિ : બ્રહ્મચર્યના રક્ષણ માટેની
નવવાડ.
બ્રહ્મચક્ર : માથામાં મગજના ભાગમાં એક યૌગિકચક્ર, બ્રહ્મરંધ્ર નજીકનું કેન્દ્ર.
બ્રહ્મચર્ય : આઠ પ્રકારના મૈથુનકર્મનો સર્વ રીતે ત્યાગ, ઇન્દ્રિયસંયમ, સ્ત્રી-પુરુષ અન્યના વિષયસંબંધનો સંપૂર્ણ ત્યાગ. નવ વાડ યુક્ત પાળવાનું વ્રત. બ્રહ્મનિર્વાણ : પરમમુક્તિ. બ્રહ્મનિષ્ઠ : પરમતત્ત્વમાં જેની આસ્થાનિષ્ઠા છે.
બ્રહ્મરાત્ર : બ્રાહ્મમુહૂર્ત, રાત્રિનો શેષ ભાગનો સમય.
બ્રહ્મર્ષિ : વેદદ્રષ્ટા ઋષિ, ૫૨મ તપસ્વી બ્રાહ્મણ.
બ્રહ્મલોકગમન અવસાન,
:
For Private & Personal Use Only
મરણ,
મૃત્યુ. બ્રહ્માવતંસક : સમગ્ર લોકમાં મુકુટ સમાન હોવાથી સિદ્ધશિલાનું ઉપનામ.
બ્રાહ્મણ : બ્રહ્મજ્ઞાનનો અધિકારી. બ્રાહ્મી : ઋષભદેવની દીકરી બ્રાહ્મીના
www.jainelibrary.org

Page Navigation
1 ... 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478