Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
શબ્દકોશ
શ્રેયાન : આગળનું. શ્રેયાર્થી : આત્માર્થી.
શ્રેયાશ્રેય : લાભહાનિ.
શ્રેયાંસનાથ :
જૈનદર્શનના આ
અવસર્પિણીકાળના અગિયારમા
૪૩૯
તીર્થંકર.
શ્રેષ્ઠ : ઉત્તમ પુરુષ.
શ્રેષ્ઠી : વેપારમાં નામાંકિત, માલિક,
ઉત્તમ ગૃહસ્થ.
સ્ત્રોત: કાન. શ્વેતવ્ય: સાંભળવા જેવું. શ્રોત્ર : કાન, શ્રવણેન્દ્રિય. (શ્રોત્રેન્દ્રિય) શ્લાઘ : પોતાની મોટાઈ બતાવવી.
શ્લાઘનીય સ્તુતિપાત્ર, પ્રશંસનીય. અભિલાષા, આપપ્રશંસા,
શ્લાઘા :
આત્મસ્તુતિ.
ક્લિષ્ટ : આલિંગન કરેલ. જેના બે (શ્લેષ) અર્થ થાય તેવું.
શ્લીલ : લક્ષ્મીવાન, સુંદર. શ્લેષ્મ : ચીકણો કફ.
શ્લોક્ સામાન્ય બે અથવા ચાર ચરણવાળું પદ.
શ્લોક : તજી દેવું. એકઠું કરવું. વખાણવું. વધારવું. શ્લોકબદ્ધ શ્લોકરૂપે રચેલું. કાવ્યરૂપે રચેલું.
શ્વસનક્રિયા : શ્વાસોચ્છ્વાસ.
:: આવતીકાલ.
શ્વાનનિદ્રા : તરત જ જાગી જવાય તેવી
ઊંઘ.
Jain Education International
ષટપ્રાણહરણ
શ્વાનવૃત્તિ : પારકાનું ખાઈ લેવાની વૃત્તિ. હલકી મનોવૃત્તિ.
શ્વેતકણ : લોહીમાં આવેલો સફેદ કોષ. શ્વેતાંબર : જૈનમાં શ્વેત વસ્ત્રધારી પંથ, દહેરાવાસી, સ્થાનકવાસી.
શ્વેતાંશુ : ચંદ્ર.
પટ: છ, છ પદ, છે સ્થાન. ષટક : જેમાં છનો સમૂહ હોય. ષટકર્ણ : કહેના૨ અને સાંભળનાર બે ઉપરાંત ત્રીજાએ સાંભળેલું તેમ છ કાન વડે સાંભળેલું.
ષટકર્મ : કોઈ પણ છ કર્મનો સમૂહ જેમકે છ આવશ્યક. ષટકર્માણિ. ષટકમાં : બ્રાહ્મણ, ભણે, ભણાવે, યજ્ઞાદિ કરે કરાવે. દાન લે અને આપે. આ છ કર્મ કરતો હોવાથી બ્રાહ્મણ ષટકમાં કહેવાય. ષટજીવકાય : પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસ એમ છ પ્રકારના જીવો. તે જૈન શાસ્ત્રમાં ઘણી વિગતથી જણાવ્યા છે. ભારતભૂમિમાં ધર્મક્ષેત્રે મુખ્ય છ દર્શન છે.
ષટદર્શન
:
ષટપદ: છ પગવાળું (ભમરો). ષટપ્રજ્ઞ : કામી પુરુષ. સવિશેષ તત્ત્વ પ્રયોજનરૂપ છ પ્રકારની બુદ્ધિવાળો.
ષટપ્રાણહરણ : પ્રાયે પ્રાણનો નાશ કરે
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478