Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
શબ્દકોશ
સ્વયં આત્મા.
સ્વાંગી : નકલ કરનાર. સ્વાંતઃ પોતાનો અંત. સ્વેચ્છાચારી : ઉŻખલ, નિરંકુશ, લોક વિરુદ્ધ આચરણ.
સ્વેદજઃ પરસેવામાંથી ઉત્પન્ન થયેલ જીવજંતુ. તાપ અને ભેજમાંથી ઉત્પન્ન થનાર.
સ્વૈરવિહાર : પોતાની રીતે હરવું-ફરવું, સ્વચ્છંદપણે વિચરવું.
સ્વોત્પન્ન : પોતાની મેળે ઉત્પન્ન
થયેલ, સ્વયંભૂ. સ્વોપશ : પરંપરાગત નહિ તેવું. પોતે જ મેળવેલું.
હઠયોગ : આરાધનાર્થે આગ્રહપૂર્વક દેહને કષ્ટ આપવું તે. બળત્કારે ચિત્તવૃત્તિને રોકવી. આગ્રહપૂર્વક સેવવાનો એક યૌગિક સાધનાનો પ્રકાર.
હઠયોગી ઃ યમ, નિયમ, આસન, પ્રાણાયામ દ્વારા પ્રાણ સ્થિર કરીને ઇંદ્રિયોના દમન વડે આરાધન ક૨ના૨ યોગી.
હઠીસિંહનું મંદિર : હઠીસિંહ નામના શ્રેષ્ઠ - શ્રાવકે લગભગ ઈ.સ. ૧૮૪૮ દેલવાડાના મંદિર જેવી કોતરણીવાળું મંદિરનું નિર્માણ કર્યું હતું. અમદાવાદ કોટની બહાર
Jain Education International
૪૫૩
તપ્રાણ
આજે પણ આ જૈન મંદિર એવા જ ભપકાથી શોભે છે. તેમાં પંદરમા તીર્થંકર ધર્મનાથ મૂળ નાયક છે.
હતવીર્ય : નિર્બળ, શક્તિહીન, ભીરુ. હનૂ : ઘાત, આઘાત, મારવું, આપઘાત. હરગ: સ્વર્ગ.
હરણશીપ : અતિ લોભી, સર્વ હરણ ક૨વાની કુટેવવાળું.
હરનિશ : દિનરાત, નિરંતર, સદૈવ. હસ્તપ્રત ઃ હાથની લખેલી નકલ. (ગ્રંથ) હસ્તામલકવત્ સહેલાઈથી પ્રાપ્ત થાય તેવું, સુસ્પષ્ટ.
:
હાસ્યપ્રત્યાખ્યાન ઃ સત્યવ્રતની પાંચ
ભાવનામાં હાસ્યનો ત્યાગ. હાસ્ય મોહનીય : મોહનીય કર્મની નોકષાય પ્રકૃતિનો એક પ્રકાર. હિમરશ્મિ ઃ ચંદ્ર, ઠંડું કિરણ. હિમશૈલજા : ગંગા, પાર્વતી. હિમસાર : કપુર. (હિમા) હિમાળો : શિયાળો, ઠંડી. હિમાલયપર્વત. હિમાંશુક : ચંદ્ર.
હિરણ્યકોષ ઃ સોનાથી ભરપૂર ખજાનો. હિંસાનુબંધી : રૌદ્રધ્યાન. હિંસા કરવાની
વૃત્તિમાં ક્રૂરતા આવે તેને લીધે હિંસાના સતત વિચાર આવે તે. હિંસ: હિંસક, શિકારી.
હત ઃ હરાયેલું. છીનવી લીધેલું. હૃતપ્રાણ : મરી ગયેલું.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 472 473 474 475 476 477 478