Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 471
________________ સૈકત સૈક્ત: રેતીવાળો કિનારો. સોડ : પગથી માથા સુધી પહોંચે તેવું ઓઢણ, તે તાણીને સૂઈ જવું સોડ તાણવી સોડમાં લેવું – પક્ષમાં લેવું. સોપાધિક : ઉપાધિ સહિત. સોપાન : પગથિયું. સોહંત ઃ શોભતું, સોહામણું. સૌક્ષમ્ય ઃ સૂક્ષ્મતા. સૌખ્ય સુખી હોવાનો ભાવ, સુખ, આરોગ્ય. : સૌધર્મેદ્ર : સ ધર્મ વતંસક વિમાનમાં રહેનાર ઈંદ્ર. સૌમનસ : ઇંદ્રક વિમાન. એ નામનો એક પર્વત. સૌમ્યતાર બુધવાર. સૌષ્ઠવ : ઉત્તમતા, શ્રેષ્ઠતા, સૌંદર્ય. સૌસુમ્ન ઃ સૂર્યનું એક કિરણ. સૌહાર્દ : બંધુભાવ, મિત્રતા, સુહૃદયતા. સ્કંધ ઃ અવયવી, જેના ભાગ પડે તેવો પદાર્થ. કોઈ પણ સંપૂર્ણ દ્રવ્યનો આખો ભાગ. ખભો, શરીર. સ્તનન : શબ્દ, અવાજ, સવિશેષ વાદળાંનો અવાજ. ૪૫૦ સ્લખન અધઃપતન, પતન, ભ્રંશ, અંતરાય, ખરી પડવું, સન્માર્ગથી પડવું તે, ભૂલ. સ્તંભ : આસન, કોઠો. અંગની નિશ્ચલતા, જડતા. સ્તુત્ય ઃ સ્તુતિ, વખાણ. સ્ટેનઃ ચોર, લૂંટારો. Jain Education International સરળ સ્તોક : એક જાતનું કાલમાન, નીરોગી યુવાન પુરુષ સુખપૂર્વક સાત શ્વાસોચ્છ્વાસ લઈને મૂકે તેટલો સમય. પાણીનું ટીપું. અલ્પ. સ્તોત્રઃ પ્રશંસા. સ્તુતિ વાક્ય. સ્ત્રીત્વ ઃ સ્ત્રીઓને યોગ્ય રીતભાત. સ્ત્રીનો ગુણ. ઐણઃ સ્ત્રીને વશ પુરુષ, કાયરતા, સ્ત્રીનો સ્વભાવ, સ્ત્રી જેવા હાવભાવ. સ્થપતિ અધીશ, સ્વામી. કારીગર, શિલ્પી. સ્થલચર ઃ ભૂચર, પૃથ્વી પર ફરનાર કે રહેનાર. સ્થલજઃ પૃથ્વી ૫૨ જન્મનાર. સ્થલપદ્મ: ગુલાબ, સ્થળ ૫૨ થયેલ કમળ. સ્થલારવિંદઃ પૃથ્વી પરનું કમળ. સ્થતિકા : થેલી. સ્થવિર જ્ઞાનવાન પુરુષ. સમૂહમાં રહેતા સાધુ. સ્થિર, નિશ્ચયી. સ્થવિકલ્પ : પ્રાયે વૃદ્ધ થયેલ સાધુ માટે શાસ્ત્રમર્યાદાએ વર્તવાનો શાનીઓએ મુક૨૨ કરેલો માર્ગ કે નિયમ. સ્થવિકૃત ઃ સાધુએ રચેલું. સ્થંભાવલી : થાંભલાની હાર. સ્થાણુ : ઝાડનું ઠૂંઠૂં. પથ્થર. સ્થાનાંગ : તત્ત્વને લગતા પિરચયવાળું ઠાણાંગસૂત્ર. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 469 470 471 472 473 474 475 476 477 478