Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
શબ્દકોશ
એકાગ્રતામાં ભંગ. વ્યવહા૨ : ઉપચાર. અજ્ઞાનીને પરનું કર્તૃત્વ. એક નય. એક વ્યવહાર સૂત્ર. સામાન્યતઃ વ્યાપાર, કામકાજ, વર્તન, લોકરીતિ. કૌટુંબિક વગેરે.
વ્યવહારધર્મ : બાહ્ય ધર્મ.
વ્યવહારનય : ભેદ બતાવતો એક નય. વ્યવહારનયાભાસ : શુભાશુભ ભાવોને
આત્માના માનવા.
સન્દેવાદિ તથા
વ્યવહા૨સમકિત નવતત્ત્વની યથાર્થ શ્રદ્ધા. વ્યવહારસૂત્ર : પાંચ માંહેનું એક કલ્પ
સૂત્ર. વ્યવદન ઃ વ્યંગ્ય.
વ્યવહૂત : વપરાયેલું, વ્યવહારમાં આવેલું. વ્યંગ્ય : કટાક્ષથી કહેવું.
૪૩૧
વ્યંજન : સ્વરની સહાય વિના જેનો ઉચ્ચાર ન થઈ શકે તે. ડાઘ, અવયવ, અંગ, વીંજણો, વસ્તુનો આકાર તે વ્યંજન પર્યાય.
વ્યંતર : એક જાતના હલકા દેવ (ભૂતપ્રેત) વ્યાખ્યાપ્રજ્ઞપ્તિઃ ગણિપિટકના બાર માંહેનું એક. વ્યાધ : પારધી.
વ્યાપક : સર્વત્ર વ્યાપીને રહે. વ્યાપન્નાદર્શન : ધર્મભ્રષ્ટ, સમ્યક્ત્વથી બૂત થયેલો.
Jain Education International
શનિ
વ્યાપાદઃ બુદ્ધિનું એક આવરણ. વ્યામોહ : મોહ, અજ્ઞાન, ભ્રાંતિ. વ્યાવૃત્તઃ અલગ થયેલું, નિષિદ્ધ, ઘેરાયેલું.
વ્યુત્ક્રમ ઃ ઊલટો ક્રમ. ઉલ્લંઘન, અવ્યવસ્થા. (વ્યુત્ક્રાંત) વ્યુત્થાનઃ જોરથી ઊઠવું, અમ્મુન્નતિ. વ્યુપત્તિ: શબ્દની મૂળ ઉત્પત્તિ. વ્યુત્પન્નઃ વિદ્વાન, પ્રવીણ. વ્યુત્સર્ગ : ત્યાગ. વ્યોમ : આકાશ.
વ્રત: નિયમપૂર્વક આચરવાનું પુણ્ય કર્મ, પ્રતિજ્ઞા, ધાર્મિક નિશ્ચય, પાપની ક્રિયા રોકાય તેવા નિયમ. તે અણુવ્રત અને મહાવ્રત બે પ્રકારે.
વ્રતષટક : પાંચ મહાવ્રત અને છઠ્ઠું રાત્રિભોજન ત્યાગ.
વ્રત્યાનુકંપા : વ્રતધારીઓ પ્રત્યે આદર,
અનુકંપા. વ્રીહિ : ચોખા.
શ
શક : સંવત, સાલ. ભ્રાંતિ, વહેમ, શંકા, સંશય.
શકટ : મોટું ગાડું. દેહ.
શકમંદ : શંકાવાળું, સંશયગ્રસ્ત. શકુનશાસ્ત્ર ઃ ભવિષ્ય વિષે જાણવાનું કે
શુકનના ફળ જાણવાનું શાસ્ત્ર. શકુનિ : પક્ષી, ગીધ. એક જાતનો સર્પ,
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478