Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 451
________________ વેદનીય સર્વથા ક્ષય કરવાના છેલ્લા સમયની સ્થિતિ તે પછી બીજા સમયે ક્ષાયિક સમકિત પ્રગટ થાય. વેદનીય : : આઠ કર્મમાંનું એક અઘાતી કર્મ, શાતા કે અશાતારૂપ હોય. વેદવિદઃ સૂત્રના જાણકાર, જ્ઞાની. વેદવું : જાણવું, અનુભવવું. વેધક : તીક્ષ્ણ. ૪૩૦ તેમાહણ : વિમાન. વૈયાવચ્ચ : ગુરુ આદિની સેવા. વેર: શત્રુતા. વેળાકુળ : બંદર. વૈકલ્પિક ઃ વિકલ્પવાળું. : વૈક્રિય ઃ વિકાર પામતું, બદલાતું. વૈક્રિયલબ્ધિ ઃ શરીરને રૂપાંતર કે બહુરૂપી ક૨વાની શક્તિ. વૈક્રેય : સપ્તધાતુ વગરનું શરીર. વૈચારિક : વિચારને લગતું. વૈજ્યંત પાંચ માંહેનું એક અનુત્તર વિમાન. : વૈતરણ નરકમાંની એક કાલ્પનિક નદી. વૈતાલિક : સવારમાં રાજાને સ્તુતિગાન કરીને ઉઠાડનાર, માગધ, ચારણ. વૈતૃષ્ણ : તૃષ્ણારહિત હોવું. વૈદૂર્ય : નીલ રંગનો મણિ. વૈમનસ્ય : વેર, દ્વેષ, ખિન્નતા. વૈમાનિક : દેવલોકના ચાર પ્રકાર માંહેનો ચોથો ભેદ. સુખભોગનું સ્થાન. વૈયક્તિક વ્યક્તિને લગતું, વ્યક્તિ : Jain Education International સરળ ગત. વૈયાવૃત્ય : ગુરુજનોની, વડીલોની સેવાચાકરી. વૈરાગ : સંસાર પ્રત્યે આસક્તિનો અભાવ (વૈરાગ્ય). વૈશ્રવણ કુબે૨. વૈશ્રમણોપાત ઃ એક પ્રકારનું કાલિકશ્રુતજ્ઞાન. : વૈશ્વાનર ઃ જઠરાગ્નિ, અગ્નિ. વૈષમ્ય : વિષમતા, અસમાનતા. વૈસ્ત્રસિક : સાહજિક, કોઈ પ્રયાસ વિના ઉત્પન્ન થયેલું, જેમકે વાદળાની ગર્જના. વ્યક્તઃ સ્પષ્ટ, ખુલ્લું. સાકાર બનેલું. વ્યગ્ર : વ્યાકુળ, અસ્થિર. ચ્છિન્ન ઃ ઉચ્છિન્ન, વિખૂટું, અલગ. વ્યતિક૨ : મિશ્રણ, સમુદાય, સંબંધ, ઘટના. વ્યતિક્રમ : વ્રતનું ઉલ્લંઘન, વ્રતમાં ભૂલ ક૨વાની ઇચ્છા પછી પ્રવૃત્તિ થવી. વ્યતિરિક્ત : અતિરિક્ત, સિવાય, ભિન્ન, અલગ. : વ્યતીત વીતી ગયેલું, પસાર થઈ ગયેલું. (ભૂતકાળનું) વ્યતીપાત ઃ ઉપદ્રવ કે ઉત્પાત. વ્યપદેશ : નામ લઈને કહેવું કે વિધાન કરવું. (દ્વિધાભાવ) વ્યય : ખરચ, વ્યાપાર, બદલાતું. વ્યવચ્છેદ : કાપી નાંખવું. વ્યવધાન : For Private & Personal Use Only આડ, પડદો. વિઘ્ન, www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478