Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro

View full book text
Previous | Next

Page 442
________________ શબ્દકોશ તત્ત્વની સાથે એકતા જોડાણ. અવસર. યોગક્ષેમ : જોઈતી વસ્તુ મેળવવી અને યત્નાપૂર્વક સાચવવી. યોગતત્ત્વ ઃ મન વચન કાયાની પરમતત્ત્વ સાથે એકતા સાધવારૂપી તત્ત્વ - વિષય. ૪૨૧ યોગદાન : કોઈ કામમાં અન્યને સાથ આપવાનો પ્રયત્ન. યોગદૃષ્ટિ : તાત્ત્વિક દૃષ્ટિ, યથાર્થ દૃષ્ટિ. યોગનિદ્રા : સમાધિ, લગભગ તંદ્રાની સ્થિતિની જ્ઞાનીની માનસિક દશા. યોગબળ : યોગથી મળેલી પવિત્ર શક્તિ. યોગવક્રતા : મન વચન કાયની કુટિલતા. કપટ, માયાચાર. યોજન ઃ ચા૨ ગાઉ, આઠ માઈલ, લગભગ તેર કિલોમીટ૨. યોનિ ઃ સ્ત્રીમાં રહેલું જન્મસ્થાન, જીવોનું ઉત્પત્તિસ્થાન. પ્રવેશ) રક્ત : અનુરાગવાળું, આસક્તિનો આનંદ લેવો, તલ્લીન, મગ્ન, રાતું, લાલ રંગનું લોહી. રક્તકણ : શરીરના લોહીનો બારીક ખંડ - અંશ. રક્તાક્ષ ઃ ગુસ્સે ચઢેલું. ગુસ્સાયુક્ત આંખવાળું. રજની : રાત્રિ, નિશા, રાત. - Jain Education International રજનીક૨ : ચંદ્રમા. રજોહરણ, રજોણું : સાધુનો ઓઘો (ચરવળો) રજોયણો. : રતિ રમવાની ક્રિયા, પ્રીતિ, પ્રેમ, સંભોગ, મૈથુન. કામદેવની પત્ની, એક પાપસ્થાનક, મોહનીયકર્મની પ્રકૃતિ. રતિકર : આનંદ ઉપજાવનારું. વૈરાગ્ય. રતિકર્મ : મૈથુન. રતિ-વતિ : રાગ રત્નકૂટઃ એક પર્વતનું નામ. રત્નત્રય સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સભ્યશ્ચારિત્ર ત્રણેનું ઐક્ય, જે મોક્ષનું મુખ્ય કારણ છે. રત્નપ્રભા : પ્રથમ નારકી જ્યાં રત્નની વિશેષતા છે. રાજીમતી - રમમાણ : ૨મતું, લીન, મગ્ન, પરાયણ. રવિઃ સૂર્ય, આદિત્ય, ભાસ્કર, ભાનુ. રવિપાત ઃ સૂર્યાસ્ત. ૨સદ્રાવક : પ્રવાહીપણે વહેતું. રહસ્ય : ખાનગી વાત, અલૌકિક વાત. પંચ : જામાત્ર. રંજ: માનસિક દુઃખ વ્યથા, પ્રશ્ચાત્તાપ. રંજક : આનંદ આપનાર. રંધી : નનામી. રાગ સંસારના પરિભ્રમણનું મહા દૂષણ, અઢાર પાપસ્થાનક માંહેનું દસમું પાપ. રાજીમતી : (રાજેમતી-રાજુલ) બાવીસમા તીર્થંકર નેમનાથના For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478