Book Title: Jain Saiddhantik Shabdaparichay
Author(s): Sunandaben Vohra
Publisher: Gunanuragi Mitro
View full book text
________________
શબ્દકોશ
નામ પરથી તે લિપિ. બ્રેઈલલિપિ : અંધજનો માટેની લખવાવાંચવાની ખાસ અક્ષરપદ્ધતિ.
ભ
ભક્કમ : દૃઢ, મજબૂત. ભક્ત ઃ (ભગત) વળગી રહેનારું. લગની છે તેવું.
ભક્તવત્સલ : ભક્તો - જેને વહાલા છે
તેવા ૫૨માત્મા. ભક્તહૃદય ઃ ભક્તિ ભાવનાથી ભરેલું.
(મન) ભક્તામર : શ્વે. આ. માનતુંગસૂરિની મહાન સ્તોત્ર રચના. ભક્તિયોગ : અનન્ય શરણની ભાવનાથી પ્રભુની ભક્તિ ક૨વાની પ્રક્રિયા. ભક્ષુદ્રેક: ભક્તિનો ઉછાળો.
ભગવતી : એક મહાન અંગ સૂત્ર. ભગીરથ : ઘણા સાહસવાળું. ભગ્નચિત્ત : હતાશ. ભાંગી પડેલા મન
વાળો.
ભગ્નાવશેષ : જૂની ભાંગેલો બચેલો ભાગ.
ભટ્ટારક : દિ.સં.ના લાલ વસ્ત્રધારી
સાધુનો પ્રકાર.
ભટ્ઠત ઃ સાધુને માટે માનવાચક શબ્દ. ભદ્ર : કલ્યાણકારી, સરળ સ્વભાવનું. શ્રીમંત, શ્રેય, મંગળ, એક પ્રકારનું
૪૧૧
ઇમારતોનો
મહાલય.
ભદ્રશીલ ઃ ખાનદાન આચારવાળું.
Jain Education International
ભવકટી
ભદ્રબાહુ જૈન સંપ્રદાયના મહાન બહુશ્રુત આચાર્ય. તેમણે ઉપદ્રવ ટાળવા ઉવસગ્ગહરસ્તોત્રની રચના કરી હતી જે આજે પણ પ્રસિદ્ધ છે. કલ્પસૂત્ર તથા નિર્યુક્તિ આદિના રચયિતા.
ભદ્રશાલ : મેરુ પર્વત ૫૨ આવેલું એક મોટું વન.
ભદ્રાત્મા : મંગળરૂપ, પવિત્ર આત્મા જેનો છે તે.
ભદ્રાસન : માંગલિક આસન. ભમલી : ચકરીનો રોગ. ભય ઃ મોહનીય કર્મની પ્રકૃતિ, ત્રાસ, બીક, ભયના સાત પ્રકાર છે. આાદિ ચાર સંજ્ઞામાંથી એક. ભરત : ભરત ચક્રવર્તી નામ પરથી
ભરતક્ષેત્ર. સવિશેષ પંદર કર્મભૂમિ પૈકી એ નામની કર્મભૂમિ. કુલ પાંચ ભરત છે.
ભરત ચક્રવર્તી : ભરતેશ્વર) પ્રથમ તીર્થંકર ઋષભદેવના મોટા પુત્ર, પ્રથમ ચક્રવર્તી / છ ખંડના અધિપતિ હતા તે જ ભવે અરીસા ભવનમાં વીતરાગ શ્રેણિએ ચઢી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા હતા. (જે.શ્વે.સં.)
ભરતવાક્ય : નાટકની રચનામાં અંતે રજૂ કરાતું આશીર્વચન. ભવકટી : વારંવા૨ના જન્મથી છુટકારો. મુક્તિ થવી.
For Private & Personal Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478