________________
ભાષાસમિતિ
વેદના છે ? પ્રજ્ઞાપની
આપવો.
ભાષા:
Jain Education International
૧૯૮
ધર્મોપદેશ
પ્રત્યાખ્યાની ભાષા : પદાર્થોના ત્યાગની પ્રતિજ્ઞા કરવી. ઇચ્છાનુલોમા ઃ કોઈને કંઈ ઇચ્છા માટે પૂછવું. સંશયવચન ઃ આ વૃક્ષનું ઠૂંઠું છે કે મનુષ્ય છે એમ પૂછવું તે. અનક્ષર વચન : આંગળી કે ચપટી વડે ઇશારાથી કહેવું. બીજી રીતે ભાષાના ચાર પ્રકાર છે. પર્યંતી : લબ્ધિ - શક્તિ અનુસા૨ દ્રવ્ય વચનનો જે ઉપયોગ. મધ્યમા ઃ વક્તાની બુદ્ધિ અનુસાર દ્રવ્ય વચનનો જે ઉપયોગ. વૈખરી : કંઠાદિના સ્થાનને ભેદીને નીકળે તે, અર્થાત્ કર્મેન્દ્રિયગ્રાહ્ય પર્યાયસ્વરૂપ દ્રવ્યવચન. સૂક્ષ્મ આત્માના ક્ષયોપશમથી પ્રગટ મનાતા આત્માના અક્ષરને (અંતર અવાજ) ગ્રહણ કરવાવાળી તથા કહેવાની શક્તિ. ભાષ્યઃ સૂત્રકથિત અર્થ જેમાં સ્પષ્ટ કર્યો હોય તે, સૂત્રમાં કહેલા સંક્ષિપ્ત અર્થને વિસ્તારથી સમજાવ્યો હોય, જેમ કે તત્ત્વાર્થ ભાષ્ય, વિશેષાવશ્યક ભાષ્ય. ભાત્રયમ
છે.
દેવચંદ્રસૂરિએ
આ.
બનાવેલાં
જૈન સૈદ્ધાંતિક
તથા
ચૈત્યવંદન,
ગુરુવંદન
પચ્ચકખાણ ત્રણ ભાષ્ય.
ભાષાપર્યાપ્તિ ભવાંતરે જતાં
:
જીવ જ્યારે નવા શરીરની રચના માટે જે આહારાદિ સામગ્રી ભેગી કરે તેમ ભાષા પર્યાપ્તિને ત્યારે જ ગ્રહણ કરી સમાપ્ત કરે છે. ભાષાવર્ગણા : જૈનદર્શન પ્રમાણે વિશ્વમાં આઠ વર્ગણા છે. તેમાં શબ્દરૂપે પરિણમે છે તે ભાષાવર્ગણા પાંચમી છે. એક પ્રકારના પુદ્ગલ સ્કંધો જેને આત્મા ગ્રહણ કરી ભાષા સ્વરૂપે બનાવીને ભાષા રૂપે પ્રયોજે. ભાષાસમિતિ : સાધુજનો ભાષા વચનનો સમ્યગ્ પ્રકારે ઉપયોગ કરે છે. ભાસુરઃ એક ગ્રહ. ભિક્ષા : (સાધુજનોની ગોચરી) સાધુજનો સંયમના પાલન માટે શ્રાવકના ઘરેથી નિર્દોષ આહાર ગ્રહણ કરે. લાભ-અલાભમાં સમતા રાખે. દિ. સં. અને શ્વે. સં. માં આ વિધિમાં અંતર છે) સાધુ પોતે ભોજન બનાવે નહિ, પોતાને માટે બનેલું ગ્રહણ કરે નહિ. સાધુ માટે ભિક્ષાનો આચાર ઘણો જ ઉપયોગપૂર્વકનો કાળને લક્ષમાં રાખીને હોય છે. તેમાં ૪૨ પ્રકારના દોષનું નિવારણ કરીને
For Private & Personal Use Only
www.jainelibrary.org