________________
૧૯૭
ભાષા થાય. તેમાંથી આર્ય અને પ્લેચ્છોનો વ્યવહાર ચાલે છે. તેમાં સંસ્કૃત શબ્દ તથા તેનાથી વિપરીત શબ્દ પણ હોય છે. સર્વે સાક્ષર શબ્દ છે. તેના અનેક ભેદ
છે.
શબ્દપરિચય
શુભલેયાના ભાવ. ભાવશ્રુતજ્ઞાન : શાસ્ત્રના - સદ્દગુરુના
બોધનું પરિણમન, ભાવશુદ્ધિ. ભાવસંગ્રહઃ આ. દેવસેન દ્વારા રચિત
પ્રાકૃત ગ્રંથ. ભાવસંવર: સંયમાદિ દ્વારા જીવના
રાગાદિભાવનું રોકાઈ જવું. ભાવહિંસાઃ અન્યનું ખરાબ કરવાના કે
મારવાના પરિણામ, કષાયોની
તીવ્રતા. ભાવાર્થ: શાસ્ત્રના, આગમના અર્થ
કરવાની વિધિ. ભાવાશ્રવ: યોગના તથા મિથ્યાત્વના
કારણે જીવમાં કર્મજનિત ભાવ થાય. દ્રવ્યબંધના નિમિત્તકારણ અથવા ભાવબંધના ઉપાદાન
કારણને ભાવાશ્રવ કહે. ભાવેન્દ્રિયઃ પાંચ ઇન્દ્રિયોના વિષયને
જાણવાવાળા તે તે ઇન્દ્રિયોની સમીપમાં રહેલા ચૈતન્યપ્રદેશોમાં મતિજ્ઞાનના ક્ષયોપશમનો ઉપયોગ - શક્તિ, જ્ઞાનાવરણકર્મનો
ક્ષયોપશમ. ભાષા: સાધારણ જે જીભ વડે બોલાય
તે ભાષા (વાચા) છે. મનુષ્યની ભાષા સાક્ષરી છે, પશુ-પક્ષીઓની ભાષા નિરાક્ષરી છે. ભાષાત્મક શબ્દના બે ભેદ છે. ૧. સાક્ષર, ૨. અનક્ષર. સાક્ષર જેના વડે શાસ્ત્રની રચના
દ્વિયિાદિ જીવોના શબ્દ અનક્ષરાત્મક શબ્દ છે. તેમાં દ્વિદ્રિયથી માંડીને અસંશી પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોના મુખથી ઉત્પન્ન થતી ભાષા, બાળક તથા મૂક જીવોની ભાષા અનક્ષરાત્મક હોય છે. દિ. સં. પ્રમાણે તીર્થંકરની દિવ્યધ્વનિ, સાતિશય જ્ઞાન અનક્ષરાત્મક છે. કર્કશ, કઠોર, કટુ, ભયંકર, જીવોની હિંસાવાળી ભાષા દુર્ભાષા છે. મધુર, નિર્દોષ, પ્રિયતા, જીવોને સુખદાયક ભાષા મૃદુભાષા છે.. ભાષાના અન્ય પ્રકાર આમંત્રણીઃ જેના વડે અન્યને અભિમુખ કે સંબોધન કરાય છે. અજ્ઞાપની: કોઈને કંઈ કરવાની પ્રેરણા આપવી જેમ કે સંયમ અહિંસાદિ પાળો અથવા અસત્ય ન બોલો ઈત્યાદિ. યાચની ભાષા: જ્ઞાનના ઉપકરણની યાચના કરવી. પ્રભાષાઃ તમને સંયમાદિ સુખશાતા છે અથવા કંઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org