________________
રોમરાજી
૨૩૮
તપાદિ વડે શરીરથી નિઃસ્પૃહ રહીને સાધુજનો રોગ પરિષહને
સમતાથી સહન કરે છે. રોમરાજીઃ શરીરમાં રહેલાં રુવાંટાંની
પંક્તિ, સમૂહ. રોષઃ ક્રોધને વશ થતા તીવ્ર પરિણામ.
આક્રોશ. રોહિણી: ભગવાન અજિતનાથની
શાસક યક્ષિણી. એક વિદ્યા. એક
નક્ષત્ર. રોહિણીવતઃ દર માસે રોહિણીની
તિથિને દિવસે સામાન્યતઃ સ્ત્રીઓ સૌભાગ્ય માટે આ વ્રત કરે છે તે ૭ વર્ષ ને ૭ માસ કરવાનું હોય
જૈન સૈદ્ધાંતિક પરિણામ રૌદ્ર કહેવાય છે. તેવાં કાર્યોની વિચારણા તે રૌદ્રધ્યાન છે. તેના ચાર પ્રકાર હિંસાનંદ, મૃષાનંદ, તેયાનંદ તથા સંરક્ષણાનંદ. ૧. હિંસાનંદી રૌદ્રધ્યાનઃ ક્રૂરતાપૂર્વક હિંસા કરવી, તલવાર જેવાં શસ્ત્ર ધારણ કરવા. હિંસાની કથા કરવી. સ્વભાવથી હિંસક હોવું. તેમાં આનંદ માનવો. ૨. મૃષાનંદી રૌદ્રધ્યાનઃ કઠોર વચન, અસત્ય વચન, અન્યને દુઃખદાયી થાય તેવાં કટાક્ષ વચન બોલીને આનંદ માનવો.. ૩. તેયાનંદી : પરધનનું હરણ કરવું. ક્યાંથી વધુ ધન મેળવું તેના વિચારમાં આનંદ માનવો. ૪. સંરક્ષણાનંદી : ઘણો પરિગ્રહ વધારવો, ગમે તેવાં પાપો કરવાં તેમાં આનંદ પામવો. રૌદ્રધ્યાનનું પરિણામ અધોગતિ છે. રૌદ્રધ્યાન પાંચમાં ગુણસ્થાનક સુધી હોય છે. પરંતુ પરિણામમાં કષાયની મંદતા હોવાથી વળી સમ્યકત્વ હોવાથી તે જીવોના કૂર પરિણામ તીવ્ર હોતા નથી તેથી તે જીવો નરકગતિ પામતા નથી. સાધુજનોને આવા કૂર પરિણામ થતા નથી તેથી છઠ્ઠા ગુણસ્થાનથી રૌદ્રધ્યાનની સંભાવના નથી.
રૌદ્રઃ ભયંકર. કૂરપરિણામ. રૌદ્રધ્યાન : જેનદર્શનમાં અનેક પ્રકારનાં
ધ્યાન છે. તેમાં ચાર ધ્યાન મુખ્ય છે. તેમાં બે શુભ છે બે અશુભ છે, ધર્મધ્યાન તથા શુકલ ધ્યાન શુભ છે. આર્તધ્યાન-રૌદ્રધ્યાન અશુભ છે. રૌદ્રધ્યાન: હિંસાદિ પાપ કરીને રાજી થવું, તે રૌદ્રધ્યાન અત્યંત અહિતકારી છે. અન્ય જીવોને મારીને કે પીડા આપીને, અસત્ય વચન બોલીને, અન્યના ધનાદિ હરીને તથા પરિગ્રહનો સંગ્રહ કિરીને આનંદ માનવો, તે રૌદ્રધ્યાન છે. રુદ્રનો અર્થ ક્રૂરતા છે, તેવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org