________________
શબ્દપરિચય
પદાર્થોને
વિષયમાં અનંત જાણવાની જે શક્તિ છે તે અનંત વીર્ય છે. છદ્મસ્થ જીવોને વીર્યંતરાયનો ક્ષયોયશમ હોય છે. જેથી અલ્પ જાણે, અલ્પ સુખ હોય. ૫રમાર્થ માર્ગમાં પુરુષાર્થ કરવો તે વીર્યંતરાયનો સાચો ક્ષયોપશમ છે. સિધ્ધોમાં અનંતવીર્ય છે. તેથી તેમના દાનાદિ ક્ષાયિક છે. વીર્ય પ્રવાદ: શ્રુતજ્ઞાનનું ત્રીજું પૂર્વ. વીર્યાચાર : પંચાચા૨નો પાંચમો પ્રકા૨
છે, જે ચારે આચારની પાલના કરવામાં સમર્થ છે. શક્તિ છુપાવ્યા વગર ધર્મકાર્યમાં પુરુષાર્થ કરવો. વીર્યંતરાય : અંતરાયકર્મના ઉદયથી
સાંસારિક સુખભોગ જીવને પ્રાપ્ત ન થાય. દાનાદિ સત્કર્મની રુચિ ન થાય. ૫રમાર્થ માર્ગમાં ઉદ્યમ ન થાય.
વૃક્ષ ઝાડ, વનસ્પતિજન્ય સામાન્ય વૃક્ષ, અને કલ્પવૃક્ષ ઇચ્છિત વસ્તુ આપે તે. અશોકવૃક્ષ જે સમવસરણમાં ભગવાન તીર્થંકરના મસ્તક ઉપર વિશાળ વૃક્ષ હોય છે. વૃત્ત: બનેલું, થયેલું ચરિત્ર વૃત્તાંત,
કથા.
વૃત્તિ: ભાવ - પરિણામ, વર્તન. વૃત્તિપરિસંખ્યાન ઃ ગૃહસ્થનોવૃત્તિસંક્ષેપ. સવિશેષ સાધુસાધ્વીજનો
Jain Education International
વેદ
એ ભિક્ષાવૃત્તિ માટે અમુક ઘર, અમુક વસ્તુનો સંક્ષેપ કરવો. વૃત્તિમાન વૃત્તિ સહિત. જેમકે દ્રવ્ય સ્વયં ગુણોના લક્ષણ-વૃત્તિ સહિત હોવાથી વૃત્તિમાન કહેવાય. વૃત્તિ સંક્ષેપ ઃ ઇચ્છાઓને કાબૂમાં લેવી છ બાહ્યતપનો એક પ્રકાર. ભોજનમાં અમુક પદાર્થો જ ગ્રહણ કરવાનો નિયમ.
૨૬૭
વૃદ્ધ : વય વધવા વાળું ઘડપણ શીલાદિ ગુણોથી વૃદ્ધ. વૃદ્ધાનુગામી : વડીલો, વૃદ્ધોજનોને
અનુસરવું. તેમનો ઉપકાર માનવો. વૃદ્ધાવસ્થા : ઘડપણ, જરાવસ્થા. વૃદ્ધિ : પૂર્વ વસ્તુમાં કે ભાવમાં અધિકતા થવી. વૃષભ : વૃષભો પ્રધાન :’વૃષભ પ્રધાન, પ્રથમ, ઉત્તમ, આદિનાથ
ભગવાન પ્રથમ થયા.
વૃંદાવલી : આવલીનો સમય. વેસૂર્ય મધ્યલોકનો અંતિમ સપ્તમ
સાગર.
વેત્તા : જીવને વેત્તા કહેવામાં આવે છે. જાણકાર, જ્ઞાનરૂપ.
તેત્રાસન : મેંઢની સમાન અધોલોકનો
આકાર. ઘાસની ખુરશી. વેદ : (લિંગ) તેના બે ભેદ છે. ભાવવેદ, દ્રવ્યવેદ. વ્યક્તિમાં જણાતું સ્ત્રીત્વ. પુરુષત્વ, નપુંસકત્વનો ભાવ, ભોગેચ્છા ભાવવેદ કહેવાય છે. ૨.
For Private & Personal Use Only
www.jainelibrary.org