________________
૩૨૦
સૂર્યપત્તન
સમ્યગુજ્ઞાન વિષયક પ્રાકૃતગ્રંથ,
તેની સંસ્કૃત ટીકા ઉપલબ્ધ છે. સૂર્યપત્તના વર્તમાન સૂરત. સૂર્યપ્રજ્ઞપ્તિઃ અંગશ્રુતનો એક ભેદ. સૂર્યાચરણ સુમેરુ પર્વતનું અપર નામ.
સૂર્યાવર્ત. સૂયભઃ લોકાંતિક દેવોનો એક ભેદ. સૃષ્ટિઃ વિશ્વ, દુનિયા, સંસાર. સેન્જાધિર: વસતિકા કે ઉપાશ્રય જેવાં
સ્થાનો, વગેરેમાં સાધુ સાધ્વીજનો સ્થિરતા કરે. ગૃહસ્થના નિવાસે સ્થિરતા કરે તો તેઓથી સેક્ઝાધરના હાથનો આહાર
પ્રહણ ન થાય. સેમરઃ નરકમાંનું એક વૃક્ષ. સેવા: વડીલો, ગુરુજનો આદિની
વૈયાવૃત્ત કરવી. અથવા લૌકિકમાં અનેક પ્રકારે નિસ્પૃહભાવે કાર્ય
કરવું. સોપક્રમ: ક્રમ એટલે નિમિત્તવાળું
આયુષ્ય કર્મ. સામાન્ય દેહધારીનું નિમિત્ત મળતાં કર્મ ઘટીને નાનું થાય તેવો આયુષ્યનો બંધ હોય, અથવા નાનું ન થાય પણ મૃત્યુ સમયે કોઈક નિમિત્ત હોય. જેમકે રાવણનું આયુષ્ય ઘટે તેવું ન હતું
પણ બાણ વડે મરણ પામ્યો. સોહમપતિ : સૌધર્મનામના પ્રથમ
દેવલોકના જે ઇન્દ્ર હોય તે. સૌધર્મ: સુધમાં નામની સભાનો
જૈન સૈદ્ધાંતિક આચાર તેના ઈન્દ્રને સૌધર્મ કહે છે. સુધર્મા સભાની મધ્યમાં ઇન્દ્રનું સિંહાસન છે, તેની પાસે આઠ પટદેવીઓના સિંહાસન હોય છે. તે ઉપરાંત હજારો દેવોનાં આસન હોય છે. સૌધર્મેન્દ્ર તીર્થકરના જન્મકલ્યાણક સમયે જન્માભિષેક
કરે છે. સૌભાગ્યઃ સુખયુક્ત સ્થિતિ,
પુણ્યોદયવાળો સમય. સૌભાગ્યવતી સ્ત્રીઃ પતિવાળી,
સંસારના સુખવાળી સ્ત્રી. જેના
પરિચયથી લોકો આનંદ પામે. સ્કંધઃ બે અથવા બેથી અધિક પુદ્ગલ
પરમાણુઓનો જથ્થો. પરમાણુમાં રુક્ષ તથા સ્નિગ્ધ (લુખો - ચીકણો) ગુણ હોવાથી તે પરસ્પર મળે છે અને વીખરે છે. તેના સૂક્ષ્મ તથા શૂલપણે અનેક ભેદો છે. લોકમાં રહેલા દ્વીપ, ચંદ્ર, સૂર્ય આદિ અનેક મહાન સ્કંધો પૃથ્વી પર છે. તે સર્વે પૃથક હોવા છતાં મધ્યવર્તી સ્કંધો દ્વારા પરસ્પરમાં જોડાયેલા છે. સ્પશદિ લક્ષણો પુદગલ સ્કંધોની પર્યાયાવસ્થા છે. અર્થાત્ દરેક જડ પુદ્ગલ પદાર્થો પૂલપણે સ્કંધ છે. કર્માદિ આઠ વર્ગણાઓનો સમૂહ સ્કંધ છે તે સૂક્ષ્મ છે. ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય એ પૃથક પૃથફ એક એક મહાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org