________________
સ્પર્શ
દેશઘાતી તથા સર્વઘાતી બે પ્રકાર છે. અન્ય પ્રકારો પણ છે. આત્માના ગુણોને સર્વ પ્રકારે આવરણ કરનારી જે કર્મ શક્તિઓ છે, તે સર્વઘાતી, જે
|
કેવળ
પાંચનિદ્રા,
કેવળજ્ઞાનાવરણ,
દર્શનાવ૨ણ,
અપ્રત્યાખ્યાન,
:
પ્રત્યાખ્યાન, અનંતાનુબંધીની ૧૨ એમ ૧૬ સર્વઘાતી પ્રકૃતિઓ છે. તથા એક દેશથી (અલ્પ) આત્માના ગુણોને આવરણ કરવાવાળી કર્મ શક્તિઓ દેશઘાતી છે. સ્પર્શ સ્પર્શ પૌદ્ગલિક ચામડીનું લક્ષણ છે, જે સ્પર્શનામ કર્મના ઉદયથી થાય છે. તેના શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રુક્ષ, લઘુ-ગુરુ, મૃદુ-કર્કશ એમ આઠ પ્રકાર છે. સ્પર્શેન્દ્રિય દેહધારી માત્રને સ્પર્શ કરવાવાળી બોધ થવાવાળી ઇન્દ્રિય હોય છે.
:
સ્પષ્ટઃ સાક્ષાત રૂપથી જે દેખાય તે. સ્પૃહા : ઝંખના, વાંછના, ઇચ્છા, આશા અભિલાષા, આસકિત.
૩૨૪
·
સ્ફટિક : કાચ જેવો સ્વચ્છ પૃથ્વીકાયિક પદાર્થ.
સ્મરણ ઃ ભૂતકાળમાં અનુભવેલી વસ્તુ યાદ આવવી.
Jain Education International
સ્મર પ્રભાસ : ભૂતકાળમાં જોયેલા કે જાલા પદાર્થોનું વિસ્મરણ થઈ
જૈન સૈદ્ધાંતિક
અન્ય પદાર્થોનું સ્મરણ થવું. સ્મૃતિ મતિજ્ઞાનનો એક પ્રકાર છે. સ્મરણ થવું. યાદ આવવું. સ્મૃતિભ્રંશ : સ્મૃતિનો અભાવ થવો. સ્માત : અનેક ધર્મોના સદ્ભાવ પ્રગટ
કરવા ‘સ્વાત’ = શબ્દનો પ્રયોગ થાય છે. જે અનેકાંત પ્રણાલીને સૂચક છે. જેના સાત ભેદ છે તે સપ્તભંગી છે.
સ્યાદ્વાદ : અનેકાંત ધર્મયુક્ત વસ્તુનું કથન કરવાવાળી પદ્ધતિ. એક શબ્દ કે એક વાક્ય દ્વારા પૂરી વસ્તુનું એક સાથે કથન કરવું અશક્ય હોય ત્યારે કોઈ એક ધર્મલક્ષણની મુખ્યતા કરીને અન્યની ગૌણતા કરે, કોઈ વાર મુખ્યને ગૌણ કરે. તેથી દરેક વાક્યની સાથે સ્વાતુ, કથંચિત, અપેક્ષા શબ્દનો પ્રયોગ કરવામાં આવે છે. અર્થાત્ અપેક્ષાપૂર્વક બોલવું, જગતના સર્વ ભાવો અપેક્ષાપૂર્વક જ છે તેથી એકાંત કરવો તે મિથ્યાભાવ છે. જેમકે આત્મા જ્ઞાનસ્વરૂપ છે ત્યાં જ્ઞાનની મુખ્યતા અને અન્ય ગુણોની ગૌણતા બતાવી, આત્મા સમતા સ્વરૂપ છે તેમ કહે ત્યારે જ્ઞાનગુણની ગૌણતા કરી સમતાની મુખ્યતા બતાવી.
સ્વચ્છંદતા : મોહવશ હિતાહિતની દૃષ્ટિ
For Private & Personal Use Only
www.jainelibrary.org