________________
ટખંડાગમ
ષટખંડાગમ દ્વાદશાંગના શ્રુતસ્કંધમાંથી કર્મ સિદ્ધાંત વિષયક મહાન ગ્રંથ છે. જે છ ભાગમાં છે. પ્રથમ ભાગ દિ. આ. પુષ્પદંત અને બીજા પાંચ આ. ભૂતબલિની કૃતિ છે. ષટગુણ હાનિવૃદ્ધિ ઃ ષટ (ષડ) છ પ્રકારે
હાનિ વૃદ્ધિ, અધ્યવસાયનાં સ્થાનોમાં થતી હાનિ વૃદ્ધિ. ૧. અનંત ભાગ અધિક ૨. અસંખ્યાત ભાગ અધિક, ૩. સંખ્યાત ભાગ અધિક ૪. સંખ્યાત ગુણ અધિક પ. અસંખ્યાત ગુણ અધિક ૬. અનંતગુણ અધિક. આમ ત્રણ પ્રકાર (ભાગ)હાનિ થાય. ત્રણ પ્રકારે ગુણ (વૃદ્ધિ) થાય. દરેક દ્રવ્ય હાનિવૃદ્ધિરૂપ ઉત્પાદ વ્યય સ્વભાવવાળાં છે. પડદર્શન : ઃ ભારતભૂમિમાં જુદા જુદા મત પ્રવર્તક છ દર્શન છે. ૧ જૈન બૌદ્ધ, ચાર્વાક, ન્યાય, વૈશેષિક, સાંખ્યયોગ, મીમાંસક.
પડદર્શન સમુચ્યયઃ . આ. હરિભદ્રસૂરિરચિત સંસ્કૃત સૂત્રબદ્ધ ગ્રંથ છે.
પડજઃ સાત સ્વરમાંથી એક સ્વર. ડભક્ત : બે ઉપવાસઃ છ ટંક આહારનો ત્યાગ.
૨૯૨
પડ સ્થાનક ઃ (ષટ) છ સ્થાન. જે જૈનદર્શનમાં મહત્ત્વનાં છે. ૧ જીવ છે, ૨. જીવ નિત્ય છે. ૩. જીવ વિભાવદશામાં કર્મનો કર્તા છે. સ્વભાવથી
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
સ્વરૂપનો કર્તા છે. ૪. જીવ વિભાવથી કર્મનો ભોક્તા છે. સ્વભાવથી સ્વરૂપનો ભોક્તા છે. ૫. જીવનો મોક્ષ છે. (સર્વ કર્મથી મુક્ત.) ૬. મોક્ષનો ઉપાય છે. તે ભક્તિ, સંયમ, તપ સમ્યગ્દર્શન, જ્ઞાન તથા ચારિત્ર ઇત્યાદિ. ગ્લેંડ : નપુંસક (ન સ્ત્રી ચિહ્નમાં હોય કે
ન પુરુષ ચિહ્નમાં હોય). ષોડશકારણ ભાવના: ૧૬ ભાવનાઓ. અનિત્યાદિ ૧૨ તથા ૪ મૈત્રી આદિ ચાર ભાવનાઓ.
સકલચારિત્ર ઃ મુનિઓનું ચારિત્ર. સર્વ સંગપરિત્યાગ ચારિત્ર.
સકલાદેશઃ સર્વ નયોને સાથે રાખીને
વસ્તુનું સ્વરૂપ સમજાવવું. પ્રમાણથી જણાતું વસ્તુનું સ્વરૂપ સકલ પારમાર્થિક પ્રત્યક્ષ કેવળજ્ઞાનને કહે છે. સકષાયી જીવ: કષાયવાળો જીવ. પ્રથમ ગુણસ્થાનકથી દસ ગુણસ્થાનકના પ્રારંભ સુધી જીવો કાયયુક્ત હોય છે. તેમાં હાનિવૃદ્ધિ હોય છે.
સમૃદ્ધધક ઃ જે આત્માઓને સિત્તેર
કોડાકોડી સાગરોપમની મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ હવે ફક્ત એક વાર બંધાય તેવી યોગ્યતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org