________________
સામાયિક ચારિત્ર
ક્ષેત્ર, કાળ, આસન વિનય, મન, વચન, કાયાની શુદ્ધિ. ગૃહસ્થનું ૪૮ મિનિટનું સામાયિક આવશ્યક છે અને નવમું વ્રત છે. સામાયિક ચારિત્ર :
૩૧૪
સમતાભાવની
પ્રાપ્તિવાળું, ઇષ્ટાનિષ્ટમાં હર્ષશોક નથી તેવું ચારિત્ર. પાંચ પ્રકારના ચારિત્રમાં સામાયિક પ્રથમ ચારિત્ર છે. રાગાદિની કે સાવદ્ય પાપ વ્યાપારની નિવૃત્તિરૂપ હોવાથી તે ચારિત્ર છે.
સામાયિક પાઠ : દિ. આ. અમિતગતિ રચિત સમતાભાવોત્પાદક સંસ્કૃત શ્લોકમાં પાઠ છે. જેનું ગુજરાતી ભાષાંતર થયું છે.
સામીપ્ય : તુલ્ય જાતિના પદાર્થો. ભાવ સમીપતા.
સામ્પરાયિક આસવ : જે કર્મપરમાણુ જીવના કષાય ભાવોના નિમિત્તથી આત્મામાં કંઈક વખત માટે સ્થિતિને પ્રાપ્ત થાય તે. સામ્ય ઃ સમભાવ, સામાયિક, સમતા. સાર : જેમાં કંઈ તથ્ય કે મૂલ્ય છે તે. સારસ્વત ઃ લોકાંતિક દેવોનો એક ભેદ. સાર્થક ઃ જેમાંથી હિતાવહ ફળ મળે તે. સાલંબનયોગ : આત્મસાધનામાં ૫૨દ્રવ્યનું બાહ્ય અવલંબન લેવામાં આવે તે.
સાવધ કર્મ : જે કાર્યમાં હિંસાદિ પાપવાળાં કાર્યો હોય તે. હિંસાજનક
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
મન વચન કાયાના વ્યાપારને સાવદ્ય કહે છે. વાસ્તવમાં સાવધનો અર્થ પ્રાણચ્છેદ થાય છે. વળી જેમાં અસિ. (શસ્ત્ર) મષિ (લેખન) કૃષિ (ખેતી વગેરે)નો તથા વ્યાપારાદિ ક્રિયામાં અલ્પાધિક હિંસાદિ થતાં હોય તે. માટે ગૃહસ્થે અલ્પારંભી રહેવું, આ ઉપરાંત સાવદ્યકર્મના ઘણા પ્રકારો છે. યદ્યપિ દાનાદિ ક્રિયાઓ અપેક્ષાએ સાવદ્ય છે, છતાં પણ તે આરાધના રૂપ હોવાથી ઇષ્ટ છે. સાધુજનો માટે સાવદ્ય કર્મનો સર્વથા નિષેધ છે.
સાવધભાવ : પાપયુક્ત મનના વિચારો, દુર્બાન વગેરે.
સાવધયોગ : પાપયુક્ત મનવચન કાયાની પ્રવૃત્તિ જેમાં ઉપયોગ જોડાય છે.
સાવધાન : જાગ્રત, જે કાર્ય કરવાનું હોય તે એકાગ્રપણે કરે.
સાશંસ ઃ ફળની આશા સહિત કાર્યમાં પ્રવૃત્તિ કરવી.
સાસાદન
સાસ્વાદન : ઉપશમ સમ્યક્ત્વ પામેલો જીવ છ આવલી શેષ રહે ત્યારે અનંતાનુબંધી કષાયના ઉદયથી સમ્યક્ત્વને વમતાં જે કષાયનો વિકારી ભાવ ભળીને મલિન થાય તે બીજું ગુણસ્થાનક. હજી મિથ્યાત્વનો ઉદય
For Private & Personal Use Only
L
www.jainelibrary.org