________________
શબ્દપરિચય
વચનયોગ છે. ભાષાવર્ગણા સંબંધી પુદ્દગલ સ્કંધોના અવલંબનથી જીવના પ્રદેશોમાં જે સંકોચ વિસ્તાર થાય છે તે વચનયોગ છે. તેના ચાર પ્રકાર છે. વચનયોગ : ભાષા છોડવા માટે આત્મપ્રદેશોમાં થતી બોલવાની
સત્યવચન.
૨.
૨૪૫
સ્ફુરણા ૧.
અસત્યવચન. ૩. સત્યાસત્ય ઉભયવચન ૪. સત્ય નહિ અને અસત્ય પણ નહિ તે. સવિશેષ વચન વર્ગણાના નિમિત્તથી જે યોગ થાય તે સત્યવચનયોગ, તેનાથી વિપરીત યોગ મૃષા વચનયોગ છે. બંનેના યોગને ઉભય વચનયોગ
કહે છે. અસંશી જીવોની અનક્ષરરૂપ ભાષા અને સંશી જીવોની આમંત્રણી આદિ ભાષા છે તે અમૃષા - અસત્ય છે. વચનના શુભ અને અશુભ બે પ્રકાર છે. વિકથા માત્ર અશુભ વચનયોગ છે. કઠોર, અપ્રિય, સંસાર ઉત્પાદક, કષાયોજનિત શબ્દ અશુભવચન યોગ છે. સંસારને સમાપ્ત કરવાવાળો ઉપદેશ સ્વ૫ર
હિતકારી,
મિતભાષા
શુભવચનયોગ છે.
વચનશુદ્ધિ : સાધુ-સાધ્વીજનોની પાંચ સમિતિમાં ભાષાસમિતિ છે. વચનાતિચાર : વચનગુપ્તિ કે મૌન
Jain Education International
વાંજર
પાળવાના નિયમમાં અસત્ય કે
ભગવાનની
૩૫
સાવધ વચન બોલવાથી અતિચાર લાગે તે. વચનાતિશય : ગુણોયુક્ત અનુપમ દિવ્યવાણી જે સામાન્ય માનવમાં ન હોઈ શકે તે. વજઋષભનારાચ ઃ શરીર નામકર્મની સંહનન - સંઘયણની મજબૂતાઈ સૂચવતી પ્રકૃતિ છે. છ પ્રકારના સંહનનમાં આ પ્રથમ અને યથાનામ પ્રમાણે અત્યંત મજબૂત બાંધાનું શરીર હોય છે. જે હાડકામાં મર્કટબંધ (પાટો) અને ખીલી મારી હોય તેટલું અતિશય મજબૂત સંઘયણ.
વજઘોષ ઃ ત્રેવીશમા તીર્થંકર પાર્શ્વનાથના બીજા ભવમાં હાથીપણે ઉત્પન્ન થયા ત્યારે તે હાથીનું નામ. તે હાથી મુનિદર્શનથી પ્રતિબોધ પામ્યો હતો. વજબંઘ : પ્રથમ તીર્થંકર ઋષભદેવનો સાતમો ભવ.
વજત૨ : મધ્યલોકનો અંતિમ અષ્ટમ સાગર.
વજનાભિ : પ્રથમ તીર્થંકર ઋષભદેવ
નો ત્રીજો ભવ.
વજ્રપંજર : રક્ષા કરનારા ઘણા મંત્રો પૈકી આ એક રક્ષાકારી મંત્ર છે. આ સર્વવિધિઓ નિમિત્ત સંબંધ
For Private & Personal Use Only
www.jainelibrary.org