________________
શબ્દપરિચય
રહિત અજ્ઞાન છે. તેથી આત્મા સ્વયં પોતાને જાણવા માટે અસમર્થ હોય છે. ભૌતિકપૌદ્ગલિક પદાર્થોનો પરિચય કરીને ચંચળ બને છે. મોહવશ પરપરિણતિનો અભિપ્રાય કરવાથી ઠગાય છે, આથી પરમાર્થ દૃષ્ટિએ મતિજ્ઞાન હોવા છતાં જીવ અજ્ઞાની મનાય છે. જીવમાત્ર મતિજ્ઞાન ધરાવે છે. મતિજ્ઞાનના અવગ્રહ, ઇહા, અપાય ધારણાદિ ભેદ છે. તે સિવાય બહુ, બહુ વિધ વગેરે ભેદ છે. નિર્વિકાર શુદ્ધાત્માની અનુભૂતિને અભિમુખ જે મતિજ્ઞાન છે તે અનંત સુખરૂપ હોવાથી નિશ્ચયથી ઉપાદેય છે. મતિજ્ઞાનાવરણ ઃ ઇન્દ્રિયો તથા મનના
.
નિમિત્તે થતા જ્ઞાન પરનું આવરણ. જેથી ઇન્દ્રિયોની વિષયોને ગ્રહણ કરવામાં અલ્પતા હોય તથા બુદ્ધિની મંદતા હોય છે. મતિવિપર્યય : બુદ્ધિની વિપરીતતા, ધર્મના સ્વરૂપમાં વિપરીત માન્યતા કરવી. જેમ છે તેમ ન માનવું. મત્સ મત્સ્ય : માછલાં, મહામત્સ્ય, જળચર પ્રાણી છે. મત્સ્યગલાગલન્યાયઃ મોટું માછલું નાના માછલાને ગળે. મોટો નાનાને દબાવે. સબળો નબળાને દબાવે
Jain Education International
૨૦૩
તેવી પદ્ધતિ.
મત્સ૨ : કોઈ વસ્તુમાં વિનાપ્રયોજન કુતૂહલ કરવું. ૫૨ વ્યક્તિને વિઘ્ન આપવું, તેનો કે તેના ગુણોનો ઘાત કરવા ઇચ્છા કરવી.
મધ
મદઃ અહંકાર, અભિમાન, તેના મુખ્યત્વે આઠ પ્રકાર છે. કુલ, જાતિ, બલ, ઋદ્ધિ, તપ, રૂપ, જ્ઞાન, સત્કાર (પ્રતિષ્ઠા) આ દરેક પ્રકા૨નો મદ જીવને નીચગોત્રકર્મ બંધાવે છે.
મદોન્મત્ત : ઘણો ગર્વિષ્ઠ, અહંકારથી છકી ગયેલો.
-
મર્ઘ : મદિરા દારૂ, આ પદાર્થની ઉત્પત્તિમાં ખૂબ હિંસા રહેલી છે, તેમાં નિરંતર સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે. તેના સેવનથી આત્મગુણોને ઘાતરૂપ કામ, ક્રોધ, માન, ભય, ઘૃણા, કઠોરતા જેવા દોષોની ઉત્પત્તિ થાય છે. બુદ્દિ ભ્રષ્ટ થઈને નિંદનીય આચરણ કરે છે. અંતે દુર્ગતિ પ્રાપ્ત કરે છે. મંદિરાને મળતા ચરસ, ગાંજો ભાંગ, આસવ જેવા નશાયુક્ત પદાર્થોનો ત્યાગ કરવો. મધ : મધુ, માંસ-મદ્ય (મિદરા)ની જેમ
મધ પણ અભક્ષ્ય પદાર્થ છે. મધ મધુમાખીની લાળ છે, તેમાં સૂક્ષ્મ એકેન્દ્રિય જીવોની નિરંતર ઉત્પત્તિ હોય છે. મધ મેળવવા મધપૂડામાં
For Private & Personal Use Only
www.jainelibrary.org