________________
મિશ્રગુણસ્થાન
આહારનો દોષ. સંયમાસંયમ
ચારિત્ર, સમિતિ ગુપ્તિરૂપ પ્રવૃત્તિ-નિવૃત્તિ. સભ્યમિથ્યા
ગુણસ્થાન. મિત્રગુણસ્થાન : દહીં અને સાકરમાં જેમ બંનેનો મિશ્રસ્વાદ આવે તેમ સમ્યક્ત્વથી પડતા સમયે કે મિથ્યાત્વથી ચઢતા સમયે ક્ષણભર જે અવસ્થાનું વેદન હોવું તે સમ્યગ્ મિથ્યાત્વ અથવા મિત્રગુણસ્થાન કહેવાય છે. જેના ઉદયથી જીવમાં તત્ત્વોમાં શ્રદ્ધાન તથા અશ્રદ્ધાન યુગપત્ ઉત્પન્ન થાય છે. કેવળ | સમ્યક્ત્વરૂપ કે કેવળ મિથ્યાત્વરૂપ પરિણામ હોતા નથી. સમ્યગ્મિથ્યાપ્રકૃતિના ઉદયથી મિશ્ર પરિણામ હોય છે. તે સંયમ કે દેશસંયમને પ્રાપ્ત કરી શકતો નથી. મિશ્રપરિણામમાં મૃત્યુ કે આયુબંધ થતો નથી. મિશ્ર પરિણામને કારણે જ્ઞાન તથા અજ્ઞાનના મિશ્રણની સંભાવના છે. જ્ઞાનમાં યથાર્થ શ્રદ્ધા ન હોવાથી તેને જ્ઞાન કહેવાય નહિ. અને પૂર્ણરૂપે અયથાર્થ શ્રદ્ધાનો પણ સદ્દભાવ નથી તેથી તે અજ્ઞાન કહેવાય નહિ. તેથી તે સભ્યમિથ્યા મિશ્ર કહેવાય છે. આ પ્રકૃતિ સર્વઘાતી નથી. સમ્યક્ત્વનો પૂર્ણ નાશ નથી. પરંતુ
Jain Education International
૨૧૬
-
જૈન સૈદ્ધાંતિક
મિશ્રને કા૨ણે સમ્યક્ત્વની ઉત્પત્તિ થતી નથી. મિશ્ર ગુણસ્થાનક ઔદિયક નહિ પણ ક્ષાોપશમિક ભાવ છે કારણ કે સમ્યક્ત્વનો કેવળ નાશ નથી.
મિષ્ટ સંભાષણ : સત્ય પણ મધુર
ભાષાયુક્ત વચન. મીમાંસા : મતિજ્ઞાનના અવગ્રહ
ઉપયોગ દ્વારા ગ્રહણ કરેલા અર્થવિશેષની વિચારણા કરવી. મીમાંસાદર્શન : વૈદિક દર્શનોનો
વિકાસક્રમ - સમન્વય
મુક્તા-મુક્તિ ઃ
મોક્ષ. સંસારના
ભવભ્રમણની સમાપ્તિ.
મુક્તાશક્તિ ઃ ચૈત્યવંદનની એક મુદ્રા. મુખ : શરીરના ઉપરના ભાગને અથવા
પૂરા શરીરને મુખ કહે છે. મુખપટઃ પૂજા પ્રતિષ્ઠા જેવા પ્રસંગમાં
મુખે બાંધવા આઠ પડવાળું વસ્ત્ર. મુદ્રા : દેવ-ગુરુ વંદન, ધ્યાન, સામાયિક
પ્રતિક્રમણ કરતી વખતે મુખ કે શરીરની સ્થિર આકૃતિ હોય તે. મુખ્યત્વે ચાર પ્રકારની છે. મિતમુદ્રા : પદ્માસન કે ખડ્ગાસન ઊભા ધ્યાન મુદ્રા) યોગમુદ્રા : પર્યંકાસન, કે વીરાસન કરીને પગની હથેળી પર બેસીને બંને હાથને નાભિ નીચે ઉપરનીચે રાખવા.
વંદન મુદ્રા ઊભા રહીને બંને
:
For Private & Personal Use Only
www.jainelibrary.org