________________
પૂર્વમીમાંસા
ઘંટનું વાગવું. પૂર્વમીમાંસા : એક દર્શન છે. પૂર્વવિદ શ્રુતકેવળી અથવા પ્રમત્ત અપ્રમત્ત મુનિ પૂર્વના જાણનાર છે. પૂર્વવિદેહ ઃ સુમેરુ પર્વતની પૂર્વ દિશામાં
સ્થિત કચ્છાદિ સોળ ક્ષેત્રોને પૂર્વવિદેહ કહે છે. પૂર્વ સમાસશાન પૂર્વેનો સમાવેશ કરેલું જ્ઞાન. પૂર્વાંગઃ કાળનું એક પ્રમાણવિશેષ. પૂર્વાચાર્ય વિરચિત પૂર્વે ભૂતકાળમાં
થયેલા આચાર્યોનાં બનાવેલાં શાસ્ત્રો, શ્રી ઉમાસ્વાતિ, | હેમચંદ્રાચાર્ય વગેરે.
પૂર્વાનુપૂર્વી : પૂર્વથી ચાલ્યું આવતું. પૂર્વાનુબંધ : પૂર્વાવસ્થામાં પ્રાપ્ત જ્ઞાનાદિ શક્તિઓને, સંસ્કારોને ગાઢ કરવા. સ્થિર કરવા. પૂર્વાનુવેદ્ય ભૂતકાળમાં મેળવેલા સંસ્કારોનું ગાઢપણે પુનઃ મેળવવું. પૂર્વપરપર્યાય : દ્રવ્યનું આગળપાછળ
:
થયેલું અને થવાવાળું જે પરિણમન જેમકે સોનાના કડું-કુંડળાદિ. પૃચ્છના સંશયનું સમાધાન કરવા
અથવા નિશ્ચિત અર્થની ખાતરી માટે પ્રશ્ન પૂછવો. ગ્રંથ, અર્થ વગેરે માટે પૃચ્છના કરવી. પૃથક્કરણ વસ્તુને અલગ પાડવી. વ્યવહારનયની અપેક્ષાએ જેમકે જીવના ત્રસ સ્થાવર બે ભેદ. વળી
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
સ્થાવરના પાંચ ભેદ વગેરે. પૃથક્ ઃ ભિન્નપણું. કોઈ પણ વસ્તુમાં ૨થી ૯ની સંખ્યા. જેમકે માઈલપૃથકત્વ એટલે ૨થી ૯ માઈલનું અંતર. આગમિક સંજ્ઞા છે.
૧૬૪
પૃથુ : બળદેવના પંદરમા પુત્રનું નામ. પૃથ્વી ધરતી. અથવા એક તત્ત્વ. (પંચમહાભૂત) જૈનદર્શન-કારોએ તેને સ્થાવર એકેન્દ્રિય જીવનો પ્રકાર કહ્યો છે. તેના બડી માટી આદિ ઘણા ભેદ છે. સોનું, રૂપું, હીરા વગેરે પૃથ્વીકાયના ભેદ છે. પૃથ્વીકાય : માટીરૂપે કાયા છે જેની તેવા
જીવો. પથ્થર, ધાતુ વગેરે.
પેય ઃ પ્રવાહી પદાર્થ, જળ, દૂધ વગેરે. પેશિઃ ઔદારિક શરીરના માંસનો પ્રકાર. માંસપેશિ
પશુન્ય ઃ
ચાડીચુગલી. અઢાર પાપસ્થાનકમાં પંદરમો દોષ. અન્યના દોષ પ્રગટ કરવા માટે જેમાં વાણીનો દુર્વ્યય છે. પોતજ : જીવ યોનિમાંથી બહાર નીકળી.
તરત જ હલનચલન કરી શકે તેને પોતજ કહે છે. ઓ૨માં વીંટાયા વિના જન્મ થાય. હાથી, સસલા, નોળિયાના બચ્ચાંઓ. પૌરુષ પુરુષાર્થ. જેમાં પુરુષાર્થ કરવાનું સામર્થ્ય છે. પૌષધવ્રત ઃ ધર્મની પુષ્ટિ કરે તે. ચોવીસ કલાક સાંસારિક સંબંધ છોડી
For Private & Personal Use Only
www.jainelibrary.org