________________
શબ્દપરિચય
૧૭૩
ક્ષય થવાથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયિક સમ્યક્ત્વ અને છ પ્રકૃતિઓનો અનુદય અને સમ્યક્ત્વ મોહનિયના ઉદયથી જે ઉત્પન્ન થાય તે ક્ષાયોપશમિક સમ્યક્ત્વ કહે છે. અનાદિ મિથ્યાદષ્ટિની પાંચ અને સાદિ મિથ્યાદષ્ટિની સાત પ્રકૃતિઓના ઉપશમથી ઉત્પન્ન થાય તેને પ્રથમોપશમ સમ્યક્ત્વ કહે છે. દ્વિતિયોપશમ
સાતમા
ગુણસ્થાનકમાં
ક્ષાયોપશમિક
સમ્યગ્દષ્ટિ જીવ શ્રેણી ચઢવાની
વિસંયોજન
કરીને
સન્મુખ અવસ્થામાં અનંતાનુબંધી ચતુષ્ટયનું (અપ્રત્યાખ્યાનાદિરૂપ) દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિઓનો ઉપશમ કરી સમ્યક્ત્વને પ્રાપ્ત કરે તે દ્વિતિયોપશમ સમ્યક્ત્વ છે. પ્રદક્ષિણા : ગુરુ, જિનપ્રતિમા કે જિનાલયની નજીક રહી આજુબાજુ ત્રણ વાર સ્તુતિ સહિત પ્રદક્ષિણા હોય છે, સવિશેષ અર્થમાં જેને જિનાલયની ભમતી કહે છે. જે ગર્ભદ્વારની આસપાસની પવિત્ર ભૂમિ છે.
પ્રદેશ : (Space point or Place as become place.) જે શક્તિના કારણથી દ્રવ્યનો કોઈ પણ આકા૨ હોય. આકાશના અત્યંત સૂક્ષ્મ
Jain Education International
પ્રધ્વંસાભાવ
અવિભાગી અંશને પ્રદેશ કહે છે. પરમાણુ અને પ્રદેશનું ક્ષેત્ર પ્રમાણ સમાન છે. આ પ્રમાણે દરેક દ્રવ્યમાં પૃથક્ પૃથક્ પ્રદેશની ગણના છે. રૂપી દ્રવ્યમાંથી પ્રદેશનું છૂટા પડવું તે પરમાણુ છે. અરૂપી જીવાદિ પદાર્થોને પ્રદેશ પિંડ એક સંલગ્ન હોવાથી પ્રદેશ છૂટો પડતો નથી.
પ્રદેશત્વ : પ્રદેશના ભાવ - (લક્ષણ)ને પ્રદેશત્વ ક્ષેત્રત્વ કહે છે. તે અવિભાગી પુગલ પરમાણુ દ્વારા ઘેરાયેલું સ્થાન છે. પ્રદેશબંધ : કર્મરૂપથી પરિણત પુદ્ગલસ્કંધોનું આત્મપ્રદેશ સાથે જોડાવું. બંધ થવાવાળાં કર્મોની સંખ્યાના નિર્ણયને પ્રદેશબંધ કહે. જીવ એક સમયમાં અનંત પુદ્ગલદ્રવ્યોને ગ્રહણ કરે છે. તે પ્રદેશબંધ
છે. પ્રદેશવિસ્થ કર્મપુદ્ગલ પ્રદેશ જેમાં સ્થાપિત થાય છે.
:
પ્રદેશોદય : તીવ્ર કર્મને હળવાં રસવાળાં
કરી સજાતીય એવી ૫૨ પ્રકૃતિમાં સંક્રમાવીને ૫૨ રૂપે ભોગવવાં. પ્રદોષ : તત્ત્વજ્ઞાન, જ્ઞાનીજનોનો ઉપદેશ વગેરે મોક્ષનું સાધન છે. તેના ગુણ ગાન ગાવાને બદલે મૌન રહેવું કે અપલાપ કરવો. પ્રધ્ધાભાવઃ આગામી
પર્યાયના
For Private & Personal Use Only
www.jainelibrary.org