________________
શબ્દપરિચય
ઉત્પન્ન થાય છે તે ભવ છે. (જન્મ) તે ઉત્પત્તિના પ્રથમ સમયથી લઈને અંતિમ સમય સુધીની અવસ્થાને ભવ કહે છે.
જન્મમરણ વડે સંસારમાં
ભવચક્ર
૧૯૩
ભટકવું.
ભવન ઃ (ભવનવાસી દેવો) ભવનપતિ દેવોને રહેવાનાં મોટાં ભવનો. રત્ન પ્રભા પૃથ્વીના એક ભાગમાં આ ભવનો છે. ભવનમાં રહેવાવાળા ભવનવાસી દેવો છે. તેમના દસ ભેદ છે. તેઓ કુમાર કહેવાય છે. તેઓ અત્યંત શોભાયમાન હોય છે. અત્યંત વૈભવશાળી હોય છે. યદ્યપિ ઉપરના દેવો કરતા તેમના ઐશ્વર્યાદિ પ્રમાણમાં અલ્પ હોય છે.
ભવનભૂમિ સમવસરણની સાતમી ભૂમિ.
ભવનિર્વેદ : સંસાર ઉપર ઉદાસીન. સંસારસુખથી વાંછારહિતપણું. ભવપરિપાક : ભવોનું પાકી જવું, અંત આવવો. મોક્ષ માટેની પાત્રતા. ભવપરિવર્તનરૂપ સંસારઃ સંસારનું ચારે ગતિમાં જીવનું થતું પરિભ્રમણ, તેના કારણે શરીરની અવસ્થાઓનું થતું પરિવર્તન. ભવપ્રત્યયજ્ઞાન ઃ અવધિજ્ઞાન. દેવ અને
નાકને જે જન્મની સાથે હોય તે ભવપ્રત્યય અવધિજ્ઞાન.
Jain Education International
ભવિષ્યવાણી
ભવપ્રત્યય પ્રકૃતિઓ : જે ભવ મળે તેને યોગ્ય પ્રકૃતિઓનો ઉદય.
ભવપ્રત્યયિક : ભવ જેમાં નિમિત્ત છે એવું. જેમ પક્ષીને ઊડવાની શક્તિ. માછલાંને તરવાની શક્તિ. નારકીને તથા દેવોને વૈક્રિય શરીર તથા અવધિજ્ઞાન ભવથી મળે. ભવતિચય ધર્મધ્યાન ઃ ભવસ્વરૂપનું, જન્મમરણનું ચિંતન કરી ચિત્તને એકાગ્ર કરવું.
ભવવિપાકી પ્રકૃતિઓઃ ચારે ગતિમાં જીવ ઉત્પન્ન થાય ત્યારે તે ગતિને યોગ્ય પ્રકૃતિઓનો ઉદય થાય તે. જેના ફળથી જીવ સંસારમાં રહે તે ભવવિપાક કર્મ.
ભવસ્થિતિ : ભવાંતર થતાં જે અવસ્થા થાય તે. કાયસ્થિતિ જેમ કે પૃથ્વીકાયના જીવોનું ભવાંતર થાય પણ પૃથ્વીકાયમાં જ ઉત્પન્ન થાય તે કાયસ્થિતિ.
ભવાદ : પર્યાય સંબંધમાં પરિભ્રમણનો
ઉત્કૃષ્ટ કાળ.. ભાભિનંદી :
-
For Private & Personal Use Only
સાંસારિક સુખોમાં
આનંદ માનનાર.
ભવિતવ્ય : જે કાળે જે બનવાનું હોય તે બને તેવું ભવિતવ્ય જે છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનતો નથી. ભવિષ્યવાણી : આગમમાં અનેકવિધ ભવિષ્યવાણીનો ઉલ્લેખ છે. જેમકે
www.jainelibrary.org