________________
પરિગાહિકી ક્રિયા
સુખ માનવું. પરિત્રાહિકી ક્રિયા : પરિગ્રહ કરવા વધારવા માટે થતી ક્રિયા. પરિચારક : સેવક. સેવા ક૨ના૨. જેની ધર્મભાવના દૃઢ હોય, સ્થિર હોય, સંસાર-પાપભીરુ હોય. પ્રત્યાખ્યાન આદિનો ાતા હોય. ચારિત્રપાલનના દોષને જાણતો હોય. સ્વ-પર શ્રેયાર્થી હોય. જે યશસ્વી છે તે પરિચાક છે. પરિજન ઃ પરિવાર, પતિપત્ની આદિ કુટુંબીજનો.
પરિણમન : દ્રવ્યમાત્રમાં સમયે સમયે થતું રૂપાંતર તે પરિણમન શક્તિ છે. શેય પદાર્થોમાં વિકલ્પ કરવો તે જીવનું પરિણમન છે, જેમકે આ પદાર્થ મારો છે, મને ગમે છે, આવું પરિણમન તે કર્મયુક્ત છે જ્ઞાનનો સ્વભાવ નથી.
પરિણામ ઃ ફળશ્રુતિ, (Result) વસ્તુના ભાવને પરિણામ કહે છે. તે ગુણરૂપે અક્રમવર્તી છે, પર્યાય ક્રમવર્તી છે. તેના શુભ, અશુભ અને શુદ્ધ ત્રણ પ્રકાર છે. શુભ પુણ્યજનક છે, પાપ અશુભજનક છે. શુદ્ધ પરિણામ મોક્ષનું કારણ
છે.
૧૪૮
દ્રવ્યનો ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય સહિત પરિણામ તે સ્વભાવ છે. વ્ય સ્વભાવથી પ્રતિક્ષણ પરિણમિત
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
હોય છે. મિથ્યાત્વાદિ આત્માના વિભાવ પરિણામ છે. જ્ઞાનાદિ સ્વભાવ પરિણામ છે. પરિણામથી જીવનો બંધ છે, અને પરિણામથી જીવનો મોક્ષ પણ છે. પરિણામ અર્થાત્ ઉપયોગ. ઉપયોગ જીવનું લક્ષણ છે.
પરિણામી : દ્રવ્યમાત્ર નિત્યપરિણામી છે. પરિણમન થવા છતાં વસ્તુ વસ્તુરૂપે રહે છે.
શોક ઉત્પન્ન
પરિદાવન : સંતાપ ક૨વો. અન્યને કરાવવો. પરિદેવન ઃ સંક્લેશરૂપ પરિણમોને કારણે સ્વજનના વિયોગમાં તેના ગુણોના સ્મરણથી કરુણાંજનક રડવું તે.
પરિધિ : કેન્દ્ર—સ્થાનની આજુબાજુ. પરિભોગ ભોગ્ય વસ્તુનો પુનઃ પુનઃ ભોગ કરવો. તે ઉપભોગ કહેવાય છે ચારે બાજુથી ભોગ કરવો. પરિમિત : મર્યાદિત.
પરિલેખા ઃ આરાધનામાં નિર્વિઘ્નતાને માટે દેશ નગર વાતાવરણ ક્ષેત્ર વગેરેનું અવલોકન કરવું. પરિવર્તન અનેક પ્રકારનાં રૂપાંતર.
સંસારમાં અનેક પ્રકારનાં જન્મ મરણ, સુખદુઃખાદિ રૂપાંતર થાય દરેક પદાર્થો નિત્યપરિવર્તનશીલ છે. પરિવર્તના ઃ પુનરાવર્તન. ભણે ભૂલી
છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org