________________
શબ્દપરિચય
પર્યાપ્તિ.
આહારક વર્ગણારૂપ પુદ્ગલ શ્વાસોચ્છ્વાસ શક્તિ તે
સ્કંધોની
રૂપ
પરિણમન
શ્વાસોચ્છ્વાસપર્યાપ્તિ.
સ્વર નામકર્મના ઉદયથી
તે
ભાષાવર્ગણા રૂપ પુદ્ગલ સ્કંધોનું ભાષા રૂપ પરિણમન ભાષાપર્યાપ્તિ. મનોવર્ગણા રૂપ પુદ્દગલ સ્કંધોનું પરિણમન તે (દ્રવ્ય) મનપર્યાપ્તિ. તે દ્રવ્યમનના આધારે જ્ઞાનાવરણ તથા વીર્યંતરાય કર્મના ક્ષયોપશમથી ગુણદોષનો ત્રણે કાળ વિષે વિચાર કરવાની શક્તિ તે ભાવમન તેને મન:પર્યાપ્તિ કહે છે.
પ્રતિસમયવિશેષ
જે તે કર્મના ઉદયથી પોતપોતાને યોગ્ય પર્યાપ્તિ પૂર્ણ થાય. પર્યાય : પર્યાયનો વાસ્તવિક અર્થ વસ્તુનો અંશ છે. તે ક્રમભાવી છે. ગુણના પરિણમનને પર્યાય કહે છે. તેના બે ભેદ છે. ૧. અર્થપર્યાયઃ છ દ્રવ્યોમાં સમાનરૂપથી થતું ક્ષમસ્થાયી સૂક્ષ્મ પરિણમન તે અર્થપર્યાય અથવા ભાવાત્મક પર્યાય સૂક્ષ્મ છે. ક્ષણે ક્ષણે પરિણમે છે. ૨. વ્યંજનપર્યાયઃ જીવ અને પુદ્ગલની
અવસ્થા
સંયોગી
અવસ્થા
Jain Education International
૧૫૧
—
પર્યાય
આકારને
અથવા પ્રદેશાત્મક વ્યંજનપર્યાય કહે તે. સ્કૂલ અને સ્થાયી છે. શુદ્ધ દ્રવ્ય અથવા ગુણોની પર્યાય સ્વાભાવિક છે અને
અશુદ્ધ દ્રવ્ય અથવા ગુણોનું પ્રતિસમય પરિણમન વિભાવિક છે. ધ્રુવ કે ક્ષણિક બંને અંશોથી ઉત્પાદ વ્યય ધ્રૌવ્ય રૂપ વસ્તુની · અર્થ ક્રિયા સિદ્ધ થાય છે. વ્યવહાર, ભેદ, વિકલ્પ, પર્યાય અંશ ભાગ, ભેદ-છેદ એકાર્થવાચી છે. દ્રવ્યનો વિકાર વિશેષ રૂપથી ભેદને પ્રાપ્ત કરે છે તે પર્યાય છે. સ્વભાવપર્યાય : કારણશુદ્ધપર્યાય અને કાર્યશુદ્ધપર્યાય બે પ્રકાર છે. કારણશુદ્ધપર્યાય : સહજશુદ્ધ નિશ્ચયથી, અનાદિ અનંત, અમૂર્ત, અતીન્દ્રિય સ્વભાવયુક્ત શુદ્ધ સહજ જ્ઞાન દર્શનાદિ સુખાત્મક ૫૨મ વીતરાગતા શુદ્ધ સ્વભાવની સાથે અનંત પૂજિત ચતુષ્ટય સ્વરૂપ પૂજિત પાંચમો ભાવ પરિણતિ કારણ શુધ્ધ પર્યાય છે. કાર્યશુદ્ધપર્યાય સાદિ અનંત, અમૂર્ત અતીન્દ્રિય સ્વભાવયુક્ત શુદ્ધ સદ્દભુત વ્યવહારથી કેવળજ્ઞાનાદિ ચતુષ્ટયયુક્ત જીવની ૫રમોત્કૃષ્ટ ક્ષાયિક ભાવની પરિણતિ કાર્યશુદ્ધપર્યાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org