________________
શબ્દપરિચય
૧૩૧
સાક્ષીભાવની અપેક્ષાએ વિશ્વની સમસ્ત વ્યવસ્થા ઉપરોક્ત દ્રવ્યાદિ પ્રમાણે નિયતપ્રતીત થાય છે. વસ્તુનો સ્વભાવ, નિમિત્ત – (દૈવ) પુરુષાર્થ, કાળ, લબ્ધિ, ભવિતવ્ય પાંચ સમવાય વડે અન્યોન્ય અપેક્ષા માનવી તે સમ્યગ્ છે, તે સિવાય નિરપેક્ષતા મિથ્યા છે. નિરુધમી – અજ્ઞાની પુરુષ મિથ્યા નિયતિનો આધાર લઈ પુરુષાર્થનો તિરસ્કાર કરે છે. અનેકાંતદૃષ્ટિવાળો એ સિદ્ધાંતોને જાણીને જ્ઞાતાદ્રષ્ટાભાવે સ્થિત થાય છે.
જે જીવનો જે દેશમાં જે કાળમાં જે પ્રકારે જન્મ કે મરણ થવાનું છે તે જિનેશ્વર સર્વજ્ઞ દેવના જ્ઞાનમાં જણાયું છે તે પ્રમાણે થવાનું છે. આ પ્રકારે નિશ્ચયથી સર્વ દ્રવ્યોને, સર્વ પર્યાયોને શ્રદ્ધે છે, જાણે છે તે સમ્યગ્દષ્ટિ છે. તેમાં શંકા થવી તે મિથ્યાદૃષ્ટિ છે.
પાંચ સમવાય કારણોને ગૌણતા - મુખ્યતાથી ન સ્વીકારે અને કોઈ કેવળ નિયતિને સ્વીકારે તો તે એકાંત મિથ્યાત્વ છે. કોઈ કાળલબ્ધિ ૫૨ અવલંબી પુરુષાર્થ ન કરે તો તે પણ એકાંત મિથ્યા છે. વાસ્તવમાં અજ્ઞાની જીવ નિયતિ આદિને જાણવાને સમર્થ
Jain Education International
નિરર્થક
નથી તેથી તેણે જિનેશ્વર દેવે પ્રરૂપેલા ધર્મમાં સત્પુરુષાર્થ કરવો. વસ્તુનું સ્વરૂપ જિનેશ્વરે જેવું જાણ્યું છે તેવું પરિણમે છે, માટે ઇષ્ટાનિષ્ટ બુદ્ધિ કરીને સુખીદુ:ખી થવું નિરર્થક છે.
નિયમ : નિજ
આત્મારાધનામાં
તત્પરતા એ નિયમ છે. પ્રતિક્રમણ,
પ્રત્યાખ્યાન, સ્વાધ્યાય, આલોચના, તપ કરવા, વ્યસનાદિ દોષોનો ત્યાગ નિયમ છે. નિશ્ચયથી સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન સભ્યશ્ચારિત્ર નિયમ છે. નિયમસાર : નિયમથી જે કરવા યોગ્ય
સમ્યજ્ઞાનાદિની વિરુદ્ધ ભાવોનો ત્યાગ ક૨વા માટેનો સાર, તે નિયમસાર, દિ.આ. શ્રી કુકુન્દ કૃત અધ્યાત્મ વિષયક પ્રાકૃત ગાથાબદ ગ્રંથ. જે શુદ્ધાત્મસ્વરૂપપ્રદર્શક છે. નિયાણશલ્ય : ધર્મના ફળરૂપે સંસારસુખની માંગણીનો દોષ. આકાંક્ષા-અપેક્ષારહિત
નિકમાંંક્ષ ઃ
ભાવ.
નિરતિચાર : અતિચાર દોષરહિત શીવ્રત શુદ્ધ ચારિત્રનું પાલન. નિરન્વય ઃ અન્વય – અનુગમન અથવા
સંગતિથી નિદ્ધાંત તત્ત્વ કે સ્વરૂપ. નિય : પ્રથમ નરકનું બીજું પ્રતર. નિરર્થક હેતુ કે અર્થ વગરનું, જે
For Private & Personal Use Only
-
www.jainelibrary.org