________________
શબ્દપરિચય
પ્રતિક્રમણ. (થે સં.) પચ્ચક્ખાણ ઃ કોઈ વસ્તુના નિયમ માટે બોલાતું સૂત્ર. નવકા૨સી, પોરસી ઇત્યાદિ.
પચ્ચક્ખાણ ભાષ્યઃ છે. આ. દેવેન્દ્રસૂરિ રચિત ત્રીજું ભાષ્ય. પટુતા : કુશળતા, ચતુરાઈ. પડિમા : શ્રાવક કે શ્રાવિકાની ધર્મમય વિશિષ્ટ અવસ્થા. તે અગિયાર પડિમાઓ છે. પ્રતિમા) પડિલેહણ : સાધુ-સાધ્વીજનોને તથા પૌષધધારીને સવાર-સાંજ વસ્ત્રો, પાત્રો આદિ પુંજવા-પ્રમાર્જવા તે. પણ્યભવન ઃ એક દેવનું સુમેરુ પર્વતના
વનમાં એક ભવન.
પત્તનઃ જે ઉત્તમ રત્નોની યોનિ છે. પત્તિ સેનાનું એક અંગ છે. પથિક ઃ મુસાફર, યાત્રિક. પથ્ય : હિતકારક, લાભદાયી. પદઃ અમુક યોગ્યતા ધરાવતા સ્થાનને પદ કહે છે. તેના વ્યાકરણની દૃષ્ટિએ અનેક ભેદ છે. અધ્યાત્મ માર્ગમાં પંચપરમેષ્ઠી પદ મનાય છે. વ્યવહારમાં રાજા મંત્રી આદિ પદ મનાય છે. (હોદ્દો). સવિશેષ અક્ષરો વડે ઉત્પન્ન થતું શ્રુતજ્ઞાન - તેના શ્લોકાદિ પદ છે. પદશાનઃ શ્રુતજ્ઞાનનું અંગ છે. પદપંકજ : (ભગવાનના) ચરણરૂપી
કમળ.
Jain Education International
૧૪૧
પદસ્થધ્યાન
પદસ્થધ્યાન : મંત્રાદિ વડે થતું ધ્યાન. મંત્રના અક્ષર સ્વરૂપ પદોના અવલંબનથી જે ચિંતન થાય તે પદસ્થધ્યાન છે. જેમાં એક અક્ષ૨થી (૩) માંડીને પંચપરમેષ્ઠી સુધી મંત્રોચ્ચાર વડે જે ધ્યાન કરીએ તે પદસ્થધ્યાન છે. અક્ષરોની માત્રા ઃ એકાક્ષરી ’ બે અક્ષરી અર્હ કે સિદ્ધ' ચાર અક્ષરી અરિહંત’. પંચાક્ષરી ‘અ. સિ. આ. ઉ. સા.' છ અક્ષરી ‘અરિહંત સિદ્ધ” સપ્તાક્ષરી નમો અરિહંતાણં’ દશાક્ષરી નમો અર્હત્-૫૨મેષ્ઠીને' સોળાક્ષરી નમોહંત સિદ્ધાચાર્યોપાધ્યાય સર્વ સાધુભ્ય ઃ ૩૫ અક્ષરી નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં, નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વ સાહૂણં.’ આ મંત્રોનું અનેક પ્રકારની પાંખડીવાળાં કમળોની રચના કરી તેમાં ધ્યાન કરી શકાય. જેમકે આઠ પાંખડી અને વચ્ચેની કણિકા એમ નવકા૨નું ધ્યાન થાય. માનવશરીરમાં ધ્યાનને આશ્રયીને ૭, ૧૦ કે ૧૨ સ્થાન છે. નેત્ર, કાન, નાસિકાનો અગ્રભાગ. ભૃકુટિ, મુખ, મસ્તક, હ્રદય, નાભિ, તાળવું. બ્રહ્મરંધ્ર, તેમાંથી એક પર કે અધિક પ૨ મંત્રાક્ષર ગોઠવી
For Private & Personal Use Only
www.jainelibrary.org