________________
નિરતિચાર
કાર્યથી કંઈ લાભ ન હોય તેવું. નિરતિચાર : લીધેલાં વ્રતોમાં દોષ ન લાગે લાગવા ન દે. નિરસન કરવું ઃ દૂર કરવું, ત્યાગ કરવો. નિરંજન નિરાકાર જે ૫રમાત્મા
રાગાદિરહિત નિરંજન છે અને શરીરરહિત નિરાકાર, વીતરાગ પરમાત્મા છે.
નિરંજન સાકારઃ જે પરમાત્માને રાગાદિ નથી પણ શરીર છે તે અરિહંત સાકાર પરમાત્મા.
નિકાર: વિકાર રહિત જ્ઞાનીજનોની દશા. સવિશેષ પરમાત્મા સર્વજ્ઞની અવસ્થા.
રહેલા
નિરાકારોપયોગ : વસ્તુમાં સામાન્ય ધર્મને જાણવાવાળો જે ઉપયોગ, દર્શનોપયોગ.
નિકુલતા :
૧૩૨
આકુળતા, ચંચળતા રહિત, (શાંત દશા) અબાધિત
સુખ. નિરાલંબન
ધ્યાન : જે ધ્યાનની એકાગ્રતામાં બાહ્ય અવલંબન ના હોય, કેવળ શુદ્ધાત્માનું જ અવલંબન હોય. ઉચ્ચ ધ્યાનદશા. નિગ્રલંબન યોગ : બાહ્ય આલંબનરહિત
રત્નત્રયની સાથે આત્માનો યોગ, આત્માના ગુણોમાં રમણતા. નિગ્રશંસ ભાવઃ ધર્મકાર્ય કરતાં સાંસારિક સુખોની વાંછા થતી નથી. કેવળ કર્મક્ષયની ભાવના છે.
Jain Education International
જૈન સૈદ્ધાંતિક
નિરાહારી : આહારરહિત અણાહારી અવસ્થા. નિરુક્તાર્થ શબ્દના અર્થને તોડીને ગોઠવાતો અર્થ. અરિહંત - અરિ
+
હંત. નિરુપક્રમી : બાંધેલાં કર્મો ઉપક્રમને (નિમિત્તને) યોગ્ય ન હોય. નિરુપભોગ : જે શરી૨થી સાંસારિક સુખદુ:ખો આહારનિહારાદિ ભોગો ભોગવી શકાતા નથી તે કાર્મણશરીર.
નિરુપાધિક સ્થિતિ : જ્યાં પુદ્ગલ કર્મ કે શરીરાદિની ઉપાધિ નથી તે મોક્ષાવસ્થા. નિરૂપણા નામ જાતિની દૃષ્ટિથી શબ્દયોજના કરવી તે.
નિરોધ : અનેક પ્રકારના પરપદાર્થોમાં ભટકતી ચિત્તવૃત્તિઓને કોઈ એક શુદ્ધ વિષય કે ક્રિયામાં રોકવી તે નિરોધ છે. નિશ્ચયથી બાહ્યધર્મ અનુષ્ઠાનોમાંથી પણ ચિત્તવૃત્તિને સમેટી લઈને કેવળ શુદ્ધોપયોગમાં સ્થિત થવું તે નિરોધશ્રેણિમાં ચિત્ત નિરોધ છે, ચૌદમા ગુણસ્થાનમાં યોગ નિરોધ થઈ. જીવ નિર્વાણ પામે છે.
નિર્ગમન : જવું, અન્યત્ર ગમન કરવું. જેમ કે એક ગતિમાંથી અન્ય ગતિમાં જન્મ થવો. એક ગુણસ્થાનમાંથી
અન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org