________________
ણમોકારમંત્ર
BL
ણમોકારમંત્ર : નમસ્કાર નવકારમંત્ર માધિ - પ્રાકૃતમાં ણમોકારમંત્ર બોલાય છે.
તું..
તક્ષશિલાનગરી : બાહુબલિજીનું જ્યાં રાજ્ય હતું તે.
તટસ્થ : પક્ષપાતરહિત.
વાક્યોમાં
તત્ : શબ્દનો પ્રકાર. તત્ સર્વનામ પદ છે. પૂર્વપ્રકરણમાં, આવેલા અર્થને જણાવે. તત્ત્વ ઃ પ્રયોજનભૂત વસ્તુના સ્વભાવને તત્ત્વ પદાર્થ-વસ્તુ કહે છે. ૫રમાર્થથી શુદ્ધાત્મા જ પ્રયોજનભૂત તત્ત્વ છે. જીવની કર્મયુક્ત જુદી જુદી અવસ્થાઓને કારણે તેના સાત ભેદ કહ્યા છે. પુણ્ય-પાપ બંને આશ્રવ હોવાને કારણે આશ્રવમાં ગણવાથી સાત તત્ત્વ થાય છે અને અલગ ગણવાથી નવ તત્ત્વ થાય છે. જીવ, અજીવ. પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા બંધ, મોક્ષ, એમ નવ તત્ત્વ છે. તેના હેય-ઉપાદેયનું જ્ઞાન-શ્રદ્ધાન જરૂરી છે. તત્ત્વ, ૫રમાર્થ, દ્રવ્ય, સ્વભાવ, ધ્યેય, પરમ એ એકાર્થવાચી છે. તત્ત્વ સ્વભાવથી નિજભાવથી સિદ્ધ
Jain Education International
૧૦૨
-
જૈન સૈદ્ધાંતિક
હોવાને કા૨ણે સત્ છે. અનાદિઅનંત છે. સ્વાધીન અને નિર્વિકલ્પ છે. જે પદાર્થો જે રૂપમાં સ્થિત હોય તેને તે પ્રમાણે ગ્રહણ કરવું તે તત્ત્વાર્થ છે. જીવ, અજીવ, ધર્મ, અધર્મ. આકાશ, કાળ, તત્ત્વાર્થ કહેવાય છે. તત્ત્વોના ઉપદેશનું પ્રયોજન શુદ્ધાત્માની ઉપાદેયતા અને સંસારથી મુક્ત થવાનું છે. તત્ત્વજ્ઞાનતરંગિની : દિ.આ. રચિત શુદ્ધચૈતન્યપ્રતિપાદક ગ્રંથ છે. તત્ત્વદીપિકા : દિ.આ. રચિત આધ્યાત્મિક ગ્રંથ છે. તત્ત્વપ્રતિરૂપકઃ સાચી કે સારી વસ્તુ બતાવી તેની સરખી કે મળતી બનાવટી વસ્તુ આપવી. તત્ત્વપ્રદીપિકા : દિ.આ. રચિત, તત્ત્વાર્થ
સૂત્રની પ્રાકૃત ટીકા છે. તત્ત્વ સંવેદનશાન :
જ્ઞાનાવરણીય,
દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય આ ત્રણે કર્મોના ક્ષયોપશમવાળું આત્માના અનુભવવાળું સાચું જ્ઞાન. તત્ત્વજ્ઞાન, નવતત્ત્વો, દ્રવ્ય ગુણ, પર્યાયાદિનું પારમાર્થિક જ્ઞાન. તત્ત્વાનુશાસન : દિ.આ. ચિત
આધ્યાત્મિક ગ્રંથ છે.
તત્ત્વાર્થ રાજવાર્તિક : દિ.આ. રચિત તત્ત્વાર્થસૂત્રની ટીકા છે. તત્ત્વાર્થ શ્રદ્ધાન: તત્ત્વભૂત પદાર્થોની
For Private & Personal Use Only
www.jainelibrary.org