________________
A: જીવને ‘શ’ સંજ્ઞાથી, કહેવાય છે. જ્ઞપ્તિ : જ્ઞાનક્રિયા, જાણવાની ક્રિયા. જ્ઞાત જાણીને પણ હિંસાદિ પ્રવૃત્તિ કરવી. અર્થાત્ જાણીને અંહિત કારી પ્રવૃત્તિ કરવી. જાણેલું.
:
દ્વાદશાંગ શ્રુતજ્ઞાનનું
શાતૃકાંગ ઃ આઠમું અંગ.
જ્ઞાન : સ્વ-૫૨ બંનેને જાણવા સમર્થ એવો આત્માનો વિશેષ ગુણ. આત્મા સ્વયં જ્ઞાનસ્વરૂપ છે. તેના પાંચ પ્રકાર છે. ૧. મતિ, ૨. શ્રુત, ૩. અવધિજ્ઞાન, ૪. મન:પર્યવ, ૫. કેવળજ્ઞાન. પ્રથમના બંને જ્ઞાન ઇન્દ્રિયનિત હોવાથી પરોક્ષ છે. પછીનાં ત્રણ જ્ઞાન અતીન્દ્રિય હોવાથી પ્રત્યક્ષ છે. જીવ અનાદિકાળથી મોહમિશ્રિત હોવાના કારણે તેના જ્ઞાનને મિથ્યાજ્ઞાન કે અજ્ઞાન કહેવાય છે. જ્યારે સમ્યક્ત્વના પ્રભાવથી પરપદાર્થોથી ભિન્ન નિજસ્વરૂપને જાણે છે ત્યારે તે જ્ઞાન ભેદજ્ઞાન કહેવાય છે. જ્ઞાન તો જ્ઞાન જ છે પરંતુ મિથ્યા કે સમ્યના સંયોગથી મિથ્યા કે સમ્યક્ કહેવાય છે. સમ્યાન મોક્ષકારણીભૂત હોવાથી હિતાવહ છે. જ્ઞાનના બે ભેદ છે. ૧. દર્શન
Jain Education International
૧૦૦
જૈન સૈદ્ધાંતિક
ઉપયોગ નિરાકાર, સામાન્ય ઉપયોગ), ૨. જ્ઞાન ઉપયોગ (સાકાર ઉપયોગ, વિશેષજ્ઞાન છે.) જે વસ્તુને સ્પષ્ટપણે જાણે. જ્ઞાનપિપાસા : જ્ઞાન ભણવાની તીવ્ર જિજ્ઞાસા.
જ્ઞાતપુત્રઃ મહાવીર ભગવાનનું નામ. જ્ઞાતા : જાણનાર આત્મા.
-
જ્ઞાનવાન : જ્ઞાની. જ્ઞાનચેતના કર્મના ઉદયમાં જ્ઞાતા
દ્રષ્ટા ભાવે ઉપયોગનું રહેવું. જ્ઞાનદાન પોતાનામાં પ્રગટ થયેલા સમ્યગ્નાન દ્વારા અન્યને જ્ઞાન આપવું.
જ્ઞાનદીપક - જ્ઞાનદીપિકા : આધ્યાત્મિક ગ્રંથો છે. જ્ઞાન દીપકની જેમ પ્રકાશિત છે. જ્ઞાનપચ્ચીસીવ્રત : ચૌદ પૂર્વના નિમિત્તે ૧૪ ચતુર્દશી, અગિયાર અંગો નિમિત્તે ૧૧ એકાદશી કુલ ૨૫ દિવસ ઉપવાસાદિ તપ કરવું. હ્રીઁ દ્વાદશાંગ શ્રુતજ્ઞાનાય નમઃ જાપ કરવા, અન્ય વિધિ યથાશક્તિ કરવી.
જ્ઞાનપ્રવાદ :
અંગદ્રવ્યશ્રુતજ્ઞાનનું
પાંચમું પૂર્વ.
જ્ઞાનપંચમી : જ્ઞાન આરાધન માટે શ્રુતજ્ઞાન પંચમીવ્રત. પાંચ વર્ષ, પાંચ માસ સુધી કરવાનું. કારતક સુદ પાંચમથી શરૂ થાય.
For Private & Personal Use Only
www.jainelibrary.org