________________
શબ્દપરિચય
આસ્તિકયથી વિચારવું.
આપૃચ્છના ઃ સમાચાર પૂછવા વારંવાર પ્રશ્ન પૂછવો.
આપ્ત : પરમહિતોપદેશક સર્વજ્ઞ દેવને આપ્ત કહે છે. અઢાર દોષરહિત, સૌને માટે હિતોપદેશ કરવાવાળા, રાગ, દ્વેષ, મોહરહિત, અર્હત્ત પરમાત્મા મહાન ઉપદેશક હોવાથી આપ્ત છે.
આપ્તપરીક્ષા : એક ગ્રંથ છે. (આપ્ત - ઈશ્વર વિષયક) આપ્તમીમાંસા : ન્યાયપૂર્ણ ગ્રંથ છે. આભા : પ્રકાશ, તેજ, ચમક, ઝાકઝમાળ.
આભાસ : વાસ્તવિક પણે ન હોય પણ
ન
તેના જેવું દેખાય.
આભિગ્રહક મિથ્યાત્વ ઃ પોતનું જ સાચું
તેવો દુરાગ્રહ. આભિનિવેશિક ઃ પોતાનું ખોટું છે તેમ જાણવા છતાં મિથ્યા અભિમાનને વશ, સત્ય માની વળગી રહેવું. મિથ્યાત્વનો પ્રકાર છે.
ઇન્દ્રિયોની અંદરની વિશિષ્ટ પુદ્દગલોની રચના; બહારની રચના તે બાહ્ય ઉપકરણ.
આભ્યન્તર ક્રિયા : યોગ અને કષાયનું પરિણમન.
આભ્યન્તર ઉપકરણ ઃ
:
આભ્યન્તર તપ: છ પ્રકારના આત્યંત૨ તપ-પ્રાયશ્ચિત્ત, વિનય,
Jain Education International
૪૫
આયુ
વૈયાવચ્ચ. સ્વાધ્યાય, ધ્યાન,
કાયોત્સર્ગ.
આભ્યન્તર નિવૃત્તિ ઃ આત્માના વિશુદ્ધ ઇન્દ્રિયાકાર
રચના
પ્રદેશોની
વિશેષતે.
આમિષ : માંસ. સ્વાદિષ્ટ ભોજન.
આમૂડા
(બુદ્ધિનો વ્યવસાય) જેના દ્વારા અર્થને સંકુચિત કરવામાં આવે.
આમ્નાય ઃ ઉચ્ચારની શુદ્ધિપૂર્વક પાઠને પુનઃ પુનઃ ગોખવો.
સામાન્યપણે મત, જેમકે શ્વેતાંબર, દિગંબર, આમ્નાય, સંપ્રદાય. આમ્લ૨સ ઃ ખાટો રસ, ખાટા પદાર્થોનો
સ્વાદ.
આય વૃદ્ધિ.
આયત : એક દ્રવ્યની સર્વ પર્યાયોમાં રહેલો એક અન્વય સામાન્ય. આયતન ઃ સંયમસહિત મુનિપણું હોય તે. સમ્યક્ત્વાદિ ગુણોને આયતન કહે છે.
આયુ : (આયુષ્યકર્મ) આત્માને વર્તમાન શરીરમાં રહેવાનો સમય તે આયુષ્યકર્મ છે.
ચાર ગતિના પ્રકારથી આયુષ્યકર્મના ચાર પ્રકાર છે. ગતિ નામકર્મ છે. આયુ પરિણામ પ્રમાણે કોઈ પળે બંધાય છે. આયુ એક જન્મમાં એક વાર બંધાય પરંતુ તેવો પ્રસંગ આઠ વાર થાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org