________________
શબ્દપરિચય
અસ્પર્શનો શૂદ્રાદિ સાથેનો
વ્યવહાર.
છંદ : નાક-નાક જેવા અવયવોનો ભેદ (વીંધવું) કરવો. અશુદ્ધ ઉપયોગ બાહ્ય છેદ છે.
છેદપ્રાયશ્ચિત્ત : એક દિવસથી માંડીને
વર્ષ આદિ સુધી દીક્ષાપર્યાયનો છેદ કરી નીચેની ઇચ્છિત ભૂમિકામાં સ્થાપિત કરવા. છેદ પ્રાયશ્ચિત્ત છે.
છેદોપસ્થાપક : આચાર્ય સિવાયના અન્ય મુનિજનો. નિર્વિકલ્પ તથા સામ્યભાવચારિત્ર તે નિશ્ચય ચારિત્ર છે તે ૭મું ગુણસ્થાન. વિકલ્પાત્મક સમિતિગુપ્તિયુક્ત વ્યવહારચારિત્ર અથવા છેદોપસ્થાપના છે. હિંસાદિનો ત્યાગ કરીને આત્મામાં સ્થિર રહેવું. અથવા વિકલ્પોથી નિવૃત્ત થવું તે. પ્રથમ અને ચરમ તીર્થંકરના શિષ્યો સરળ સ્વભાવવાળા હોવાથી છેદોપસ્થાપના ચારિત્રનો ઉપદેશ છે. બીજાથી ત્રેવીસમા તીર્થંકરના કાળનો કેવળ સામાયિકનો ઉપદેશ હતો. છેવટુંસંઘયણ : છ સંઘયણમાંનું છેલ્લું નબળું સંઘયણ. હાડકાના બે છેડા સામસામે અડીને રહેલા હોય. ધક્કો લાગતાં તૂટે કે જુદા પડે.
Jain Education International
૯૫
જન્મ
જગજીવન : તીર્થંકર
પરમાત્માનો
ઉત્કર્ષ માનવાચક ભાવ. જગતને જ્ઞાનરૂપી જીવન આપનારા. જગત : દુનિયા, લોક, સંસાર, વિશ્વ. જગતઘન, જગત પ્રતર, જગત શ્રેણિ : રાજુ પ્રમાણ લોકપંક્તિ. જઘન્ય : નાનામાં નાનું. જટિલ : કઠિન.
જય : અચેતન
પદાર્થો, ભૌતિક સામગ્રીનાં સાધનો, શરીરદિ જડ
છે. જન્મઃ કર્માધીન સંસારી જીવને જન્મ હોય માતાપિતાના સંયોગથી થતો જન્મ, તે ગર્ભજ. ગર્ભજના ત્રણ પ્રકા૨ ઃ ૧. ગર્ભુજ, જરાયુજઃ ઓળવાળો.
અંડજઃ ઇંડામાંથી ઉત્પન્ન થતો. પોતજઃ ઓળરહિત.
૨. ઉપપાત ઃ નારકી અને દેવોનો
જન્મ.
૩. સંમૂર્ચ્છન ઃ પુદ્ગલના મિશ્રણથી સ્વતઃ ઉત્પન્ન થાય. સમ્યગ્દષ્ટિ અબદ્ઘાયુષ હોય તો તે અવિરત હોય તો પણ ઉચ્ચકુલ અને ગતિમાં જન્મ લે. બદ્ઘાયુષ્ય : સમ્યગ્દૃષ્ટિ જીવ ચારે ગતિમાં જન્મ લે છે. નિગોદમાંથી નીકળેલા જીવો
For Private & Personal Use Only
www.jainelibrary.org