________________
અસ્થિર
અસ્થિર : ચંચળ, સ્થિરતા વગરનું. અસ્નાન સ્નાનરહિત, સાધુજનોનો મૂળ ગુણ. અસ્પષ્ટ બોધ : આ કંઈક છે' એવું
પોતાપણા
સામાન્ય જ્ઞાન.
અસ્મિતા ઃ ગૌરવ (વ્યક્તિત્વ)નું ભાન. અહમિન્દ્ર ઇન્દ્ર.
અહંકાર : દેહાદિમાં મારાપણાની બુદ્ધિ. હું પદવીધારી વગેરે છું. અહંક્રિયા હું સ્ત્રી આદિ પદાર્થોનો સ્વામી છું. તે પ્રમાણેનું વર્તન. અહિંસા : શ્રાવકનું પ્રથમ અણુવ્રત તથા મુનિનું મહાવ્રત છે. લૌકિક અહિંસાનું નિરૂપણ ક્ષુદ્ર છે. પરંતુ જૈનદર્શનમાં અહિંસાધર્મની વિશેષતા છે. તેના મુખ્ય બે ભેદ છે. ૧. દ્રવ્ય અહિંસા ૨. ભાવ અહિંસા.
૩૬
-
Jain Education International
દ્રવ્ય અહિંસા : કોઈ ૫૨ જીવને મન, વચન કે કાયાથી કોઈ પણ પ્રકારે હીન કે અધિક પીડા ન પહોંચાડવી કે કોઈ પણ પ્રાણનો ઘાત ન કરવો તે અહિંસા અણુવ્રત છે. તેના પાંચ અતિચાર છે. વધ, બંધન, (અંગોને કાપવાં) છેદ, પશુ ઉ૫૨ અતિભાર ભરવો કે મનુષ્ય પાસે વધુ પડતું કામ લેવું. અન્નપાણીનો વિલંબ કરવો.
ભાવ
અહિંસા ઃ અંતરંગમાં
જૈન સૈદ્ધાંતિક
રાગદ્વેષના પરિણામથી નિવૃત્ત થવું, સામ્યભાવમાં સ્થિત થવું. તે નિશ્ચય અહિંસા છે. અંતર-બહાર બંનેમાં યત્ના રાખવી કારણ કે વિશ્વમાં સર્વ જીવરાશિ રહેલી છે. અહિંસા ધર્મમાં સત્ય, બ્રહ્મચર્ય ઇત્યાદિ વ્રતોનો સમાવેશ થાય છે. સર્વ જીવોની રક્ષા એવો વિસ્તૃત અહિંસાધર્મ છે. મન, વચન અને કાયગુપ્તિ. ગમનાગમન યત્નાપૂર્વક ઉપકરણ લેવા - મૂકવા, ભોજન ગ્રહણ કરવું. મળમૂત્ર ઉત્સર્ગ. સર્વમાં અહિંસાવ્રતની ભાવના છે.
અહિંસા અણુ વ્રતની ભાવના : હિંસાથી વૈર વધે, અધોગતિ મળે, આ લોકમાં ક્લેશ થાય. અપયશ મળે છે. માટે હિંસાના પાપથી નિવર્તવું જોઈએ. નિશ્ચયથી અહિંસા આત્માનો શુદ્ધ ભાવ છે. પરમધર્મ છે. અપ્રમત્તદશા છે. તેમાં સ્વ-૫૨ અહિંસા અંતર્ગત છે. તેવી ભાવના કરવી. અહર્નિશ : દિવસ-રાત. અહંતા : હુંપદ, અભિમાન.
અહિત પરહિતની અનિષ્ટતા. જેમાં સ્વ કે ૫૨નો દુઃખદાયી હેતુ. અહીંદ્ર : મધ્યલોકમાં આવેલો
દ્વીપ.
અહેશા : ઉપકાર
For Private & Personal Use Only
www.jainelibrary.org