________________
3
શબ્દપરિચય
પગવાળું માનવભક્ષી પ્રાણી હતું. અષ્ટાહ્નિકા : આઠ દિવસનો અઠ્ઠાઈ મહોત્સવ. પર્યુષણ પર્વ) અષ્ટાંક : આઠમો અંક અનંતગુણ વૃદ્ધિનો વાચક છે. અધસ્તન ઊર્ધ્વકનો એક અધિક સર્વ જીવ રાશિથી ગુણાકાર કરવાથી અષ્ટાંક ઉત્પન્ન થાય છે.
અસત્ : અવિદ્યમાન, જેનું અસ્તિત્વ ન હોય. સિદ્ધાંતની અપેક્ષારહિત
-
અપ્રશસ્ત જ્ઞાન.
અસત્ય : પ્રાણપીડાકારી વચન, મર્મછેદક, ઉદ્વેગકારી, કટુ, વૈરયુક્ત, કલહકારી, ભયોત્પાદક, અવજ્ઞાકારી, અપ્રિયવચન અસત્ય છે. ક્રોધાદિ હાસ્ય-કટાક્ષવાળા વચન અસત્ય છે જેમાં હિંસાદિભાવ હોય તેવાં વચન, મિથ્યાત્વ, અસંયમ. કાય. પ્રમાદયુક્ત વચન જિનવચનની ઉત્સૂત્રતાવાળાં વચન અસત્ય છે. અસત્ય વચનયોગ : વચનયોગ એ
સાધન છે. તેનો દુર્વ્યય કરવો કે અસત્ય વચન બોલવાં તે. અસત્યોપચાર : અસત્ય ઉપચાર, કોઈ પણ કથન અસત્ય આધારિત હોય.
અસદ્ભાવ સ્થાપના વસ્તુનું અન્ય રૂપે સ્થાપન કરવું.
અસમીથ્યાધિકરણ : વિના પ્રયોજન
Jain Education International
૩૩
અસંમોહ
મન, વચન, કાયાનું પ્રવર્તન. અસંશી : વિચારશક્તિ રહિત. મન વગરના નિગોદથી માંડીને ચાર ઇન્દ્રિયવાળા તથા સંમૂર્છન જીવો. અસંખ્યાત : સંખ્યાથી ગણતરી ન થાય તે. અસંદિગ્ધ જેનો અર્થ-બોધ સ્પષ્ટ હોય. શંકા વિનાનું. મતિજ્ઞાનનો એક ભેદ.
અસંપ્રજ્ઞાત સમાધિ : જ્યાં મનવચનકાયાના યોગ નથી. સર્વથા શાંત આત્મા છે. એવી સમાધિઅવસ્થા. અસંપ્રાપ્તા સૃપાટિકા જે કર્મના ઉદયથી જુદાં જુદાં હાડકાં નસોથી બંધાયેલાં હોય પણ પરસ્પર કીલિત ન હોય. છેવટું સંહનન અસંબદ્ધ પ્રલાપ : પરસ્પર કહેવાનો
:
સંદર્ભ ન સચવાય તેવું વચન. અસંભવ : અશક્ય કાર્યની સિદ્ધિની અસંભાવના, જેમ કે આકાશમાં પુષ્પ. અસંભ્રાંત ઃ પ્રથમ નરકનું એક સાતમું
પ્રતર.
શાન
અસંમોહં ઇન્દ્રિયાધીન બુદ્ધિમાં જે આગમપ્રમાણ કે સઅનુષ્ઠાનપૂર્વક થાય તે જ્ઞાન. જેમ નિર્વાણ સુખદાયક છે. ભવથી મુક્ત કરવાવાળું છે. તેવો વચનબોધ.
:
For Private & Personal Use Only
www.jainelibrary.org