________________
અલકા
મોક્ષની પ્રાપ્તિ અવશ્ય કરે છે. અપેક્ષાએ ૧. સશરીરી વિશેષ પુણ્યાતિશયયુક્ત અત્યંત તીર્થંકર જેમના કલ્યાણક મહોત્સવ મનાય. ૨. સામાન્ય કેવળી અત્યંત જેમના કલ્યાણક મહોત્સવ મનાતા નથી. કેવળજ્ઞાન સમાન છે. અંતરંગ શત્રુઓના નાશક અર્હુત છે અથવા અરિહંત કહેવાય છે. ક્ષુધા, તૃષા, ભય, ક્રોધ, રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ, ખેદ, મદ, રિત, અરતિ, વિસ્મય, નિદ્રા, જન્મ, આ અઢાર દોષરહિત અર્હત હોય. અરિહંત - ચોત્રીસ અતિશયોયુક્ત હોય. અનંતજ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત લબ્ધિ (અનંત ચતુષ્ટય યુક્ત). આઠ પ્રાતિહાર્ય તથા જ્ઞાનાતિશય, વચનાતિશય. પૂજાતિશય તથા અપાયાપગમા (રોગરહિત ક્ષેત્ર) એ ચાર કુલ બાર અતિશયયુક્ત હોય.
અલકા ઃ સ્ત્રીનું નામ. અલાભ : અલાભ પરિષહય. મુનિઓનો આવશ્યક વસ્તુઓની અપ્રાપ્તિરૂપ પરિષહ. એવા અલાભને મુનિ તપ માની સંતુષ્ટ રહે છે તે પરિષહય. અલાબુ ઃ તુંબડું, માટીના લેપથી ડૂબે તે. અલીકવચન : મૃષાવાદ. અસત્યવચન,
Jain Education International
૨૬
જૈન સૈદ્ધાંતિક
જૂઠ્ઠું બોલવું.
અલોક : અલોકાકાશ જેમાં છ દ્રવ્યો નથી. લોકની બહારનું આકાશ. અલૌકિક : લોકોત્તર, સાંસારિક
સામાન્ય વ્યવહારથી રહિત, શ્રેષ્ઠ. અહંક: એક ગ્રહ.
અલંકાર : દાગીના. કાવ્યોમાં વપરાતા
અલંકાર. અલૈંભૂષા ઃ એક દિકુમારી. અલ્પતરબંધ ઃ વધારે કર્મપ્રકૃતિઓને
બદલે, ઓછા કર્મપ્રકૃતિ બાંધે. અલ્પબહુત્વ : મતિજ્ઞાનનો એક ભેદ
જેમાં થોડું શું કે બહુ શું ? અલ્પાક્ષરી : જેમાં અક્ષરો ઓછા હોય
અને અર્થ ઘણો હોય તેવાં સૂત્રો. અવક્રાંત ઃ પ્રથમ નરકનું બારમું પ્રતર. અવગાહ ઃ ઊંડાઈ - ઊંચાઈ. અવગાહન : અવગાહ સહાયક આકાશનો જગા આપવાનો અસાધારણ ગુણ. દરેક દ્રવ્યોમાં અવગાહનશક્તિ છે. આત્મ પ્રદેશોમાં ગુણ, આકાશ પ્રદેશમાં સર્વ દ્રવ્યો સમાઈ જાય છે તે અવગાહનશક્તિ છે. એક સિદ્ધની અવગાહનામાં અનંત સિદ્ધો અવગાહ થાય છે. જેમ એક દીપકના પ્રકાશમાં અન્ય દીપકોનો પ્રકાશ સમાઈ જાય છે. આત્મદ્રવ્યમાં અસંખ્યાત પ્રદેશનું અવગાહન. એક પ્રદેશમાં ગુણોનું
For Private & Personal Use Only
www.jainelibrary.org