________________
૯. મુક્તિનો નિ:સંદેહ પ્રતિધ્વનિ, સ્વભાવનો અચિંત્યમહિમા
પુરુષાર્થ ૧૦. સ્વાનુભૂતિ , આત્માનુભૂતિ-સુખાનુભૂતિ-સમ્યગ્દર્શન
ઉપસંહાર : શુદ્ધાત્મ સ્વરૂપનુ વેદન કહો, જ્ઞાન કહો, શ્રદ્ધા કહો, વીતરાગ ચારિત્ર કહ્યો, અતીન્દ્રિય સુખનુ વેદન કહો, અનુભવ કહો કે આત્મસાક્ષાતકાર જે કહો તે એકજ આત્મા જ છે વધારે શું કહેવું? જે કાંઈ છે તે આ એક આત્મા જ છે.
આ સત્ સ્વરૂપ સમજી બધા નિકટ ભવી જીવો પોતાની પર્યાયમાં સમ્યગ્દર્શન પ્રગટ કરી અતીન્દ્રિય સુખનું વેદન કરી આ મનુષ્ય ભવ સફળ બનાવે એજ ભાવના !