________________
20X60 XBOXDXDXDXO:3XXDSK:LXX
(૧૪) આત્મા જડ ઇંદ્રિયાના આકારને ગ્રહણ કરતા નથી એમ સ્વચને જાણે,
આ શરીરની ઈદ્રિના જે આકાર દેખાય છે તેને જીવે ગ્રહયા નથી. પુરુષાદી આકાર એ બધી yગલની અવસ્થા છે. તે આકારનો આત્મામાં અભાવ છે અને આત્માને તે આકારમાં આ જેમાં અભાવ હોય તે અભાવવાળી વસ્તુને ગ્રહે એમ બની શકે જ નહી. માટે આત્મા ઇંદ્રિયનાં ગ્રહો નથી.
(૧૫) આત્મા લેકવ્યાપ્તિવાળે નથી એમ સ્વયને તું જાણું, દરેક આત્મા જેમ સંસારમાં શરીર દીઠ ભિન્ન ભિન્ન રહે છે તેમ મુક્ત થયા પછી પણ ભિન્ન ભિન્ન રહે છે. તે લેકમાં વ્યાપ નથી, પિતાનાં અસંખ્ય પ્રદેશને છોડીને લોકમાં વ્યાપવું તે તેને સ્વભાવ નથી. આત્મા શુદ્ધ થયા પછી પિતાનાં છેલ્લા શરીર પ્રમાણથી કિચિત જૂન પિતાનાં આકારે–નિશ્ચયથી પિતાનાં અસંખ્ય પ્રદેશમાં રહે છે ને ઉર્ધ્વગમન સ્વભાવના કારણે વ્યવહારથી લેકનાં અગ્રભાગે બિરાજે છે.
(૧૬) આત્મા દ્રવ્ય કે ભાવે સ્ત્રી, પુરુષ કે નપુસંક નથી એમ તું જાણ.
જેને લિંગનું એટલે કે સ્ત્રી, પુરુષ અને નપુસંક વેદનું ગ્રહણ નથી તે અલિંગગ્રહણ છે. આ રીતે આત્મા દ્રવ્યું તેમ જ ભાવે સ્ત્રી, પુરુષ અને નપુંસક નથી એવા અર્થની પ્રાપ્તી થાય છે..
(૧૭) આત્મા બાહ્ય ધર્મચિહનોને ગ્રહ નથી એમ સ્વયને તું જાણુ,
આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરુપ છે એવું ભાન થયા પછી સ્વભાવમાં વિશેષ સ્થિરતા થવી તે અંતર | | મુનિદશા છે ને અંતર નિગ્રંથદશા પ્રગટે છે ત્યારે બાહ્યમાં વસ્ત્ર આદિ. હોતાં નથી અર્થાત્ શરીરની નગ્ન દિગંબર દશા હોય છે તથા મારપીછ અને કમંડળ હોય છે પણ તે બાહ્ય નિમિત્ત મોરપીછ આદિ તથા
શરીરની નગ્નદશા વગેરેને આત્મામાં અભાવ છે. તેને આત્મા રહણ કરતો નથી. કારણ કે તે જડપદાર્થો છે. છે તે તેનાં કારણે હોય છે. તેને લેવા મુકવાની ક્રિયા આત્મા કરી શકતો નથી.. CeeWBKBXQXSKBX23*:*XXE
સાચા બોધનો–અભ્યાસ કરવો. તીર્થકર ભગવંતોએ કહેલાં આવાં અનેક પ્રયોજનભૂત સત્યોના અભ્યાસની સાથે સાથે સર્વ તત્ત્વજ્ઞાનનો શિરમોર–મુગટમણિ જે શુદ્ધદ્રવ્યસામાન્ય અર્થાત્ પરમ પરિણામિકભાવ એટલે કે જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્મદ્રવ્યસામાન્ય–જે સ્વાનુભૂતિનો આધાર છે, સમ્યગ્દર્શનનો આશ્રય છે, મોક્ષમાર્ગનું આલંબન છે, સર્વ શુદ્ધભાવોનો નાથ છે–તેનો દિવ્ય
મહિમા હૃદયમાં સર્વાધિકપણે અંકિત કરવા યોગ્ય છે. તે પરિણમતું દ્રવ્ય છે, તેથી તેને પોતાના ભાવ સ્વાધીનપણે કરવામાં ખરેખર કોણ રોકી શકે? તે સ્વતંત્રપણે પોતાનું બધું કરી શકે છે. ૨૮૧.
HBCDXDXDXDXDXXSBDBXB