________________
૧૮.
૧૯.
૨૦.
૧૦)
પાણીના લોઢો જે પ્રવાહ છે તે આડોઅવળો થતો નથી પહેલાંનો પ્રવાહ પાછળ અને પાછળનો પ્રવાહ આગળ એમ બનતું નથી.
તેમ દ્રવ્ય પોતાના અનાદિ-અનંત પર્યાયોના પ્રવાહ ક્રમને દ્રવે છે-પ્રવહે છે, તે પ્રવાહ ક્રમમાં જે જે પર્યાયને તે દ્રવે છે તે તે પર્યાયની સાથે તે અનન્ય છે.
જ્ઞાયક સ્વભાવ પર જેની ઢષ્ટિ છે તે જ્ઞાતા છે-અકર્તા છએ. અને નિર્મળ ક્રમબદ્ધ પર્યાયંપણે તે ઊપજે છે. જ્ઞાતા સ્વભાવ પર જેની ષ્ટિ નથી તેને ઊંધી ચૅષ્ટિમાં ક્રમબદ્ધ પર્યાય અશુદ્ધ થાય છે. ધર્મીને સ્વભાવ ઢષ્ટિમાં જ્ઞાપકભાવનો પુરુષાર્થ ચાલુ જ છે, તે તો ક્રમબદ્ધ પોતાના જ્ઞાતાભાવપણે ઊપજતો થકો તેમાં તદ્રુપ છે.!!!!!
૩૩